અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શું થશે?

Revision as of 08:54, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું થશે?|લાભશંકર ઠાકર}} <poem> તાત્ત્વિક કટોકટીમાં મારું ક્રિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શું થશે?

લાભશંકર ઠાકર

તાત્ત્વિક કટોકટીમાં
મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.
શું થશે?