અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શું થશે?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


શું થશે?

લાભશંકર ઠાકર

તાત્ત્વિક કટોકટીમાં
મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.
શું થશે?