ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/૩ાા ફૂટની ઘટના

Revision as of 02:59, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩ાા ફૂટની ઘટના

રાધેશ્યામ શર્મા

૩ાા ફૂટની ઘટના (રાધેશ્યામ શર્મા; ‘પવનપાવડી’, ૧૯૭૭) ઘરાકને મૂછ પર અસ્ત્રો અડી ગયાની એક માત્ર ઘટનાની આસપાસ ઠીંગણા નાયક કે.રામનાં ચરિત્રલક્ષણો અને એના અસ્તિત્વના પ્રશ્ન ઊભા કરતી આ વાર્તા કથનને બદલે વર્ણન પર વધુ નિર્ભર છે.
ચં.