ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૬

Revision as of 01:37, 30 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯૭૬
અગનપિછોડી પ્રિયકાન્ત પરીખ
અવરશુંકેલુબ સુમન શાહ
આમાં ક્યાંક તમે છો નસીર ઈસમાઈલી
ઋતંભર નીલમ પરી
એકાંતે કોલાહલ કુમારપાળ દેસાઈ
જયન્ત ખત્રીની કેટલીક વાર્તાઓ સં. સુરેશ દલાલ
ઝંખના બિપિનચંદ્ર પટેલ
તલ્લક છાંયડો હરિભાઈ તપોધન
ત્રીજો ઘુવડ શ્યામલ
દોડી જતા શબ્દો નેહા ત્રિવેદી
નગર અને મિત્રા બંસીકુમાર બારોટ
નવપદ શિવકુમાર જોશી
નિરાળી પરંપરા બકુલ રાવળ
પશ્ચિમ ચંદ્રકાન્ત બક્ષી
પંખીનો મેળો મૂળજીભાઈ શાહ
પ્રેમપંથ પાવકજ્વાલા મૂળજીભાઈ શાહ
વાદળી ઝર્યા કરતી હતી હસિત બૂચ
સતીની દહેરી મૂળજીભાઈ શાહ
સમય શાંત છે મીનલ દીક્ષિત