ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૫

૧૯૭૫
અભિનિવેશ જ્યોતિષ જાની
અંતરનાદ ગોવિંદભાઈ પટેલ
અંતરંગ જયવદન પટેલ
આકાર વગરનો સંબંધ ચંદુલાલ સેલારકા
આસક્તિ વિઠ્ઠલ પંડ્યા
ઊંચી જાર, નીચાં માનવી ઊજમશી પરમાર
કચ્છડો ખેલે ખલકતે ઉમિયાશંકર અજાણી
ખલેલ રજનીકુમાર પંડ્યા
છણકો પન્નાલાલ પટેલ
જિંદગીના ધબકારા ચંદુલાલ સેલારકા
તરણા ઓથે કરસનદાસ માણેક
દીપ અને દિલ ગોવિંદભાઈ પટેલ
નવી વાર્તા સં. રાધેશ્યામ શર્મા
નિરાલી પરંપરા બકુલ રાવલ
નીલમ્માની નાઈટ વિષ્ણુકુમાર મહેતા
બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ ગુલાબદાસ બ્રોકર
મહિમા તો માનવતાનો છગનલાલ પરમાર
મંગલત્રયી ચંદ્રવદન મહેતા
મારી શ્રેષ્ઠ વાર્તાઓ આબિદ સૂરતી
મારી શ્રેષ્ઠ વાર્તાઓ દિલીપ રાણપુરા
મારી શ્રેષ્ઠ વાર્તાઓ નાનાભાઈ જેબલિયા
મારી શ્રેષ્ઠ વાર્તાઓ પ્રીતમલાલ કવિ
મારી શ્રેષ્ઠ વાર્તાઓ પ્રહૂલાદ બહ્મભટ્ટ
મારી શ્રેષ્ઠ વાર્તાઓ મનસુખલાલ ઝવેરી
મારી શ્રેષ્ઠ વાર્તાઓ સવિતા રાણપુરા
મારી શ્રેષ્ઠ વાર્તાઓ હસમુખ શેઠ
રેતમાં ફૂલ ગૌતમ પ્રતાપભાઈ શર્મા
સુરેશ જોષીથી સત્યજિત શર્મા સં. સુમન શાહ
સૂરજપંખી પ્રવીણકુમાર ગઢવી
હું અને એ સરલા જયચંદ શેઠ