ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/વિવેચનલેખોની સૂચિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાહિત્યસૂચિ

૬. ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃતિ’-વિષયક વિવેચનલેખોની સૂચિ

ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃતિ’-વિષયક વિવેચનલેખોની સૂચિ અખાના છપ્પા ભૃગુરાય અંજારિયા : ‘અખાના છપ્પા : થોડું અર્થઘટન’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૬૪, 
પૃ. ૧૬–૧૯. રમણલાલ ચી. શાહ : ‘ઓગણીસસેં બાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : અખાના છપ્પા’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૨, (પ્ર. આ. ૧૯૬૮), 
પૃ. ૨૫–૨૬. રામપ્રસાદ બક્ષી : ‘અખાના છપ્પા’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૩ (પ્ર. આ. ૧૯૫૭), પૃ. ૨૪–૨૬. અખેગીતા ભૂપેન્દ્ર ત્રિવેદી : ‘અખેગીતાનું શાસ્ત્રીય સંપાદન’, ગ્રંથ, નવે., ૧૯૬૭, પૃ. ૩૨–૩૪. ભોગીલાલ જ. સાંડેસરા : ‘અખેગીતા’, સ્વાધ્યાય, ઑગસ્ટ, ૧૯૬૭, પૃ. ૫૦૨–૫૦૩. અખો : એક અધ્યયન અનંતરાય રાવળ : ‘અખો : એક અધ્યયન’, ગુજરાતી સાહિત્યકોશ : ૨ (અર્વાચીન ખંડ), સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨. કા. બ. વ્યાસ : ‘સમાલોચના’, Journal of the Gujarat Research Society, 
P. ૧૧૫–૧૧૯. કુંદન પારેખ : ‘અખો એક અધ્યયન’, રેખા, મે, ૧૯૪૨, પૃ. ૩૩. ચિમનલાલ ત્રિવેદી : ‘અખા-વિષયક મૂલ્યવાન અધ્યયનગ્રંથ’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૦૦–૩૦૫. ભૂપેન્દ્ર ત્રિવેદી : ‘અખાનું સંશોધિત અધ્યયન’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૫, પૃ. ૧૫–૧૯. યશવંત શુક્લ : “એકતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સંશોધન–વિવેચન–સંપાદન : ‘અખો એક અધ્યયન”’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૧–’૪૨, વિભાગ–૧, પૃ. ૯૪–૯૫. પુનર્મુદ્રણ : ઉપલબ્ધિ, ૧૯૮૨, પૃ. ૬૯–૭૦. અભિજ્ઞા ઈશ્વરભાઈ જી. પટેલ : “ ‘ક્યાં છે કવિતા?’ દ્વારા મહાન કવિતાનું પગેરું”, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૭૦, પૃ. ૧૬૮–૧૭૨. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પ્રતિશબ્દની કવિતા’, ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૭–૩૦. પુનર્મુદ્રણ : અપરિચિત Ç અને અપરિચિત ù∏, જૂન, ૧૯૭૫, વિભાગ બીજો, પૃ. ૧–૫. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં પ્રગટતો સૌંદર્યલોક”, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૨૦૦૪, પૃ. ૧૭–૨૦. જયંત પાઠક : ‘અભિજ્ઞાની કવિતા’, કવિતા, જૂન, ૧૯૬૮, પૃ. ૨૪. પુનર્મુદ્રણ : ભાવયિત્રી, ૧૯૭૪, પૃ. ૯૫–૧૦૩. મનસુખલાલ ઝવેરી : ‘વાચકોના પત્રો : અભિજ્ઞા’, ગં્રથ, ઑગસ્ટ, ૧૯૬૮. પૃ. ૪૪–૪૫. રમેશ મ. શુક્લ : ‘કેટલાંક અવલોકનો : અભિજ્ઞા’, અનુવાક્, ૧૯૭૬, પૃ. ૧૯૮–૨૦૪. વાચકોના પત્રો : અભિજ્ઞા, ગ્રંથ, ઑક્ટોબર, ૧૯૬૮, પૃ. ૮૮–૮૯. Sitanshu Yashashchandra : `A Foot-note to three Gujarati Books (Rang Gatharian and Roop Gatharian, Chitrana and Abhijana), Indian Writing To-day-૩, January-March, ૧૯૬૮, P. ૨૧–૨૪. સુન્દરમ્ : ‘મિત્રની અભિજ્ઞા’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૩–૩૪. હરીન્દ્ર દવે : ‘અભિજ્ઞા’, કથાથી કવિતા સુધી, જુલાઈ, ૧૯૯૨, પૃ. ૨૪૫–૨૪૯. હિમાંશુ વ્હોરા : ‘વાચકોના પત્રો : અભિજ્ઞા’, ગ્રંથ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૫૯–૬૦. અભિરુચિ ઈશ્વરલાલ ર. દવે : ‘સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : અભિરુચિ’, ગુજરાતી સાહિત્યસભા અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૧૨૧–૧૨૨. ચુનીલાલ મડિયા : ‘બે પૂઠાં વચ્ચે ઊપસતી એક તસવીર’, ગ્રંથગરિમા, એપ્રિલ, ૧૯૬૧, પૃ. ૧૨૮–૧૩૭. મધુસૂદન પારેખ : ‘અભિરુચિ’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર, ૧૯૬૦, પૃ. ૩૫૫–૩૫૭. મનસુખલાલ ઝવેરી : ‘અભિરુચિ’, અભિગમ, ડિસેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૬૯–૪૮૧. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૬૮–૮૧. અંતરાય અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : અંતરાય’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૪૮–૪૯. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૪૯૨–૪૯૩. ચન્દ્રકાન્ત મહેતા : ‘અંતરાય’, કથાવિશેષ, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૨૪૦–૨૪૩. આતિથ્ય અનંતરાય મ. રાવળ : ‘છેંતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : આતિથ્ય’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૬, પૃ. ૧–૩. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૨૯૧–૨૯૨. ઉશનસ્ : ‘આતિથ્ય’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૭૩–૮૧. પુનર્મુદ્રણ : ઉપસર્ગ, ૧૯૭૩, પૃ. ૧૮૮–૧૯૮. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ની આનંદયાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૪, પૃ. ૨૭–૨૯. દુર્ગેશ શુક્લ : “ ‘આતિથ્ય’નું આતિથ્ય”, ઊર્મિ–નવરચના, જૂન, ૧૯૪૮, પૃ. ૫૩–૫૬. નિરંજન ભગત : ‘આતિથ્ય’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૮૮–૩૮૯. રામપ્રસાદ બક્ષી : ‘આતિથ્ય’, ગુજરાતી, ૨૭ ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૮૨૭. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘આતિથ્ય’, માનસી, જૂન, ૧૯૪૮, પૃ. ૨૮૦–૨૮૫. પુનર્મુદ્રણ : પરિશીલન, ૧૯૪૯, પૃ. ૧૫૭–૧૬૩. ઇસામુ શિદા અને અન્ય જયંતીલાલ મહેતા : ‘વાચક સાથે વિશ્રંભકથા’, માણ્યું તેનું સ્મરણ કરવું, ૧૯૮૮, પૃ. ૧૫૦–૧૬૦. દર્શના ધોળકિયા : ‘એક ચરિત્રસંકીર્તન’, પરબ, નવે., ૧૯૮૭, પૃ. ૫૩–૫૫. ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર અરુણા બક્ષી : ‘ઉમાશંકર જોશી’, ગુજરાતી પ્રવાસસાહિત્ય, ફેબ્રુ., ૧૯૮૪, 
પૃ. ૨૯૩–૨૯૬. કૃષ્ણવીર દીક્ષિત : ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર : આનન્દયાત્રાનાં આસ્વાદ્ય સંસ્મરણો’, ચેતોવિસ્તાર, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૯૨–૯૪. ભોળાભાઈ પટેલ : ‘આંતરયાત્રા’, ગ્રંથ, મે, ૧૯૭૭, પૃ. ૧૯–૨૨. ઈશાવાસ્ય ઉપનિષદ નગીનદાસ પારેખ : ‘ઉમાશંકરે કરેલા ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ અને રવીન્દ્રકૃત ‘પ્રાન્તિક’ના ભાષ્ય વિશે, પરબ, જુલાઈ, ૧૯૮૯, પૃ. ૩૪. ઉઘાડી બારી ઈશ્વરલાલ ર. દવે : “સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : ‘ઉઘાડી બારી’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૧૩૫–૧૩૬. ચન્દ્રકાન્ત મહેતા : ‘ઉમાશંકરનું ચિંતન’, અનુરણન, ૧૯૭૩, પૃ. ૨૨૮–૨૩૨. જયા મહેતા : ‘ઉઘાડી બારી’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૨૩૧–૨૩૪. પ્રકાશ મહેતા : “ ‘ઉઘાડી બારી’ : ઉમાશંકરનું શબ્દમધુ”, ગ્રંથ, જુલાઈ, ૧૯૬૯, પૃ. ૩૭–૪૦, ૫૫. પુનર્મુદ્રણ : અન્વીતિ, ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૧૨૫–૧૩૫. ઉત્તરરામચરિત જમુભાઈ જી. પંડ્યા : ‘ઉત્તરરામચરિત’, માનસી, માર્ચ, ૧૯૫૨, પૃ. ૮૦–૮૮. જહાંગીર એ. સંજાના : ‘ઉત્તરરામચરિત’, પ્રજાબંધુ, મનસુખલાલ ઝવેરી : ‘ઉત્તરરામચરિત’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૯૨–૯૭. ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ ભોળાભાઈ પટેલ : ‘આ વાર્તાઓ’ (પ્રસ્તુત પુસ્તકનો પ્રસ્તાવનાલેખ), પરબ, જૂન, ૧૯૮૫, પૃ. ૨૨–૩૫. ’૩૧માં ડોકિયું કૃષ્ણવીર દીક્ષિત : “ઉમાશંકરના રિદ્ધિવન્ત અંતસ્તત્ત્વનું વાઙ્મય-સ્વરૂપ : ’૩૧માં ડોકિયું”, સંસ્પર્શ, ૧૯૯૩, પૃ. ૭૨–૭૫. દીપક મહેતા : “ગ્રંથપરિચય : ‘૩૧માં ડોકિયું”, સમર્પણ, ૧૩ નવેમ્બર, ૧૯૭૭, પૃ. ૬૮. મધુસૂદન પારેખ : “ ’૩૧માં ડોકિયું’માં જરા ડોકિયું”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૯૨–૧૯૫. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૫૭–૨૬૧. રાધેશ્યામ શર્મા : ‘હૃદયપ્રધાન બૌદ્ધિક અભિગમ’; ગ્રંથ, નવેમ્બર, ૧૯૭૭, પૃ. ૯–૧૩. પુનર્મુદ્રણ : આલોકના, જાન્યુ., ૧૯૮૯, પૃ. ૩૮–૪૭. કવિની શ્રદ્ધા કાંતિલાલ કાલાણી : ‘સર્જનાત્મક વિવેચનાનો સજીવ સ્પર્શ’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૩, પૃ. ૨૪–૨૭. કૃષ્ણવીર દીક્ષિત : ‘શ્રદ્ધેય વિવેચનો’, ભાવન, પૃ. ૧૯૮૯, પૃ. ૩૭–૪૨. ધીરુ પરીખ : “સાહિત્યસંપર્ક : ‘કવિની શ્રદ્ધા’ ”, કુમાર, જુલાઈ, ૧૯૭૩, પૃ. ૨૬૭. ભોળાભાઈ પટેલ : “ ‘કવિની શ્રદ્ધા’ : બહુશ્રુત કવિની વિવેચના”, શબ્દસૃષ્ટિ, નવેમ્બર, ૨૦૦૫, પૃ. ૮૩–૯૨; પુનર્મુદ્રણ : અલંકૃતા, ૨૦૦૮, પૃ. ૯૪–૧૦૫. રસિક શાહ : ‘કવિની શ્રદ્ધા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–ડિસેમ્બર, ૧૯૭૩, પૃ. ૭૨–૭૭. રાધેશ્યામ શર્મા : ‘કવિની શ્રદ્ધા’, નિરીક્ષક, ૧૯૭૪. પુનર્મુદ્રણ : ‘કવિની શ્રદ્ધા : કવિ ઉમાશંકરની શ્રદ્ધાનો સ્વરૂપાલેખ’, સાંપ્રત, ૧૯૭૮, પૃ. ૩૮–૫૭. “ ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા ઉપર”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ, ૧૯૭૪, પૃ. ૪૦–૪૭. “ ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા વિશે”, ઊહાપોહ, એપ્રિલ, ૧૯૭૪, પૃ. ૧–૧૦. પુનર્મુદ્રણ : “ કવિની શ્રદ્ધા : ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા ઉપર વાર્તિક”, સાંપ્રત, એપ્રિલ, ૧૯૭૮, પૃ. ૪૪–૫૭. કવિની સાધના ગૌરીપ્રસાદ ઝાલા : ‘કવિની સાધના’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૫–૩૮. પુનર્મુદ્રણ : અક્ષરા, નવેમ્બર, પૃ. ૫૯–૬૨. કાલેલકર અધ્યયનગ્રંથ કૃષ્ણવીર દીક્ષિત : ‘કાકા કાલેલકરનું જીવન અને કવન : એક મૂલ્યાંકન’, ચેતોવિસ્તાર, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૩૬–૩૯. હસિતકાંત હ. બૂચ : “ઓગણીસસેં એકસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : ‘કાલેલકર 
અધ્યયનગ્રંથ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૧, 
પૃ. ૧૧૩–૧૧૫. કાવ્યાયન પ્રમોદકુમાર પટેલ : ‘આધુનિક વિશ્વકવિતાની ઝલક : કાવ્યાયન’, ગ્રંથ, માર્ચ, ૧૯૭૩, પૃ. ૨૪–૨૭. રમણલાલ જોશી : ‘કાવ્યાયન’, વિનિયોગ, ૧૯૭૭, પૃ. ૧૪૫–૧૪૮. કેળવણીનો કીમિયો ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી : ‘ઉમાશંકરનો શિક્ષણવિચાર’ ગ્રંથ, જૂન, ૧૯૭૮, 
પૃ. ૧૮–૨૩. ક્લાન્ત કવિ કાન્તિલાલ : `क्लान्त कवि के कलान्त कवि? (સંજાનાના જવાબમાં : ઉમાશંકરના બચાવમાં)’, માનસી, માર્ચ, ૧૯૪૭, પૃ. ૩૦–૫૦. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ક્લાન્ત કવિ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૯૦, પૃ. ૮૩–૮૪. જે. એ. સંજાના : ‘ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ?’, ૧૯૪૪, પૃ. ૬૦. ભૃગુરાય અંજારિયા : “ ‘અદ્વૈત’ કાવ્યનું કર્તૃત્વ કોનું?”, ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃષ્ઠસંખ્યા : ૧૫–૨૦. ‘ક્લાન્ત કવિ’, ફાલ્ગુની, ૧૯૪૩, સં. ૧૯૯૯, વર્ષ : ૧, પુસ્તિકા : ૨, પૃ. ૩૯. પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૧–૧૪ “ ‘ક્લાન્ત કવિ’માં કર્તૃત્વનો પ્રશ્ન”, પરબ, ૧૯૬૨, પત્રિકા–૧, પૃ. ૧–૩૪. પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૨૧–૬૪. “ ‘ક્લાન્ત કવિ’ (૧૯૭૫) : હાંસિયાનોંધ”, ‘ક્લાન્ત કવિ’ અને બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૭૦–૧૦૫. રામપ્રસાદ બક્ષી : ‘ક્લાન્ત કવિ’, ઇન્ડિયન મર્ચન્ટસ્ જર્નલ (વાર્ષિક), ૧૯૫૨. સુંદરજી ગો. બેટાઈ : “બેંતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : લલિતેતર સાહિત્ય : ‘કલાન્ત કવિ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૨–૪૩, પૃ. ૮૩–૮૬. પુનર્મુદ્રણ : સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૧૬૬–૧૭૦. સ્નેહલતા મહેતા : “ ‘ક્લાન્ત કવિ’ સંપાદન”, બાલાશંકર કંથારિયા : એક અધ્યયન, ૧૯૭૧, પૃ. ૩૭૫–૪૩૦. ગંગોત્રી અરુણ કક્કડ : “સાચા કવિ અને સભાન કલાકારની કૃતિ : ‘ગંગોત્રી’ ”, ઉદ્દેશ, જાન્યુઆરી, ૨૦૦૬, પૃ. ૨૨૮–૨૩૩. આશા દલાલ : ‘ગંગોત્રી’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૬૦–૬૬. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ગંગોત્રી’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, વર્ષ ૨૩, અંક–૪, ઑક્ટો.–ડિસેમ્બર, ૧૯૫૮, પૃ. ૪–૮, ૨૯–૪૦. ચૈતન્યબહેન જ. દિવેટિયા : “ ‘ગંગોત્રી’ રસદર્શન”, બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૫૯, પૃ. ૪૩૦–૪૩૫. પુનર્મુદ્રણ : આરાધના, ૧૯૬૮, પૃ. ૧૫૩–૧૬૪. જ્યોતીન્દ્ર હ. દવે : ‘ચોત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ગંગોત્રી’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, ૧૯૩૪, પૃ. ૧૨–૧૩. બાદરાયણ : “ ‘ગંગોત્રી’નું દર્શન”, કૌમુદી, જુલાઈ, ૧૯૩૫, પૃ. ૭૫–૭૭. મનસુખલાલ ઝવેરી : ‘ગંગોત્રી’, સમર્પણ, ૧૭ માર્ચ, ૧૯૬૮. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૧૧–૧૮. રમેશ ગાનાકર : “ ‘ગંગોત્રી’માં દલિતપ્રેમ”, વૈષ્ણવજન, જુલાઈ, ૧૯૭૩,
પૃ. ૧૫૪–૧૫૬. રામનારાયણ વિ. પાઠક : ‘પુસ્તકપરિચય : ગંગોત્રી’, પ્રસ્થાન, ફાગણ, સં. ૧૯૯૧, પૃ. ૪૯૧–૪૯૪. પુનર્મુદ્રણ : કાવ્યની શક્તિ, બીજી આવૃત્તિ, ૧૯૫૮, પૃ. ૩૨૭–૩૩૨; રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ–૬ : સાહિત્યવિવેચન–૩, જૂન, ૧૯૯૩, પૃ. ૩૭૧–૩૭૬. રામપ્રસાદ બક્ષી : ‘ગંગોત્રી : વૃત્તકાવ્યો’, ગુજરાતી, ૧૫ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૭૦૭. ‘ગંગોત્રી : ગીતો’, ગુજરાતી, ૨૩ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૭૩૧. ગાંધીકથા ચન્દ્રકાન્ત મહેતા : ‘અવલોકન : ગાંધીકથા’, ગૂર્જર–ભારતી, જાન્યુઆરી, ૧૯૭૧. પૃ. ૨૧–૨૨. હસમુખ શાહ : ‘કપૂરના દીવા (ગાંધીકથા)’, ગ્રંથ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૨૬–૨૭. ગુલે પોલાંડ નગીનદાસ પારેખ : “ ‘ગુલે પોલાંડ’ (એક પત્ર)”, પ્રસ્થાન, ફાગણ, સં. ૧૯૯૬, 
પૃ. ૩૮૭–૪૦૨. પુનર્મુદ્રણ : સ્વાધ્યાય અને સમીક્ષા, ૧૯૬૯, પૃ. ૨૦૭–૨૩૩. મનસુખલાલ ઝવેરી : ‘ગુલે પોલાંડ’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૫–૯૧. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ગુલે પોલાંડ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–૧૯૪૦, વિભાગ–૧, પૃ. ૯૪–૯૫. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ. ૧૯૬૪, પૃ. ૨૯૨–૨૯૪; કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૯–૪૦. ગોષ્ઠી અનંતરાય મ. રાવળ : ‘ગોષ્ઠી’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૫૩૩–૫૩૪. કૃષ્ણવીર દીક્ષિત : ‘હળવી અને ગંભીર દૃષ્ટિનું ચિંતન’, સંપ્રાપ્તિ, માર્ચ, ૧૯૮૮, 
પૃ. ૧૮–૨૧. ધીરુભાઈ ઠાકર : ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધિકા (ગોષ્ઠી)’, રસ અને રુચિ, ડિસેમ્બર, ૧૯૬૩, પૃ. ૭૭. બળવંતરાય ક. ઠાકોર : ‘સ્વાધ્યાય અને સમીક્ષા : ગોષ્ઠી’, સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૫૨, પૃ. ૧૪૮–૧૫૫. ચીનમાં ચોપન દિવસ ભોળાભાઈ પટેલ : ‘ચીનમાં ચોપન દિવસ’, મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૨૬૭–૨૬૯. જીવનનો કલાધર ચી. ના. પટેલ : ‘ગાંધીજીવન અને ગાંધીવિચાર – ગાંધીપ્રેમી કવિની દૃષ્ટિએ’, પરબ, મે, ૧૯૯૮, પૃ. ૩૯–૪૩. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૨૨–૩૨૬. ત્રણ અર્ધું બે અને બીજી વાર્તા ‘ચારુદત્ત’  : ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’, ઊર્મિ, મે, ૧૯૩૮, પૃ. ૩૭૯–૩૮૦. ઝવેરચંદ મેઘાણી : ‘કઠણ કોચલામાં મીઠાં મીંજ’, પરિભ્રમણ (ભાગ–૩), ૧૯૪૭, પૃ. ૨૦૭–૨૧૦. રતિભાઈ ઉ. પટેલ : ‘કિતાબોની કસોટી : ત્રણ અર્ધું બે અને બીજી વાતો’, નવચેતન, સપ્ટેમ્બર, ૧૯૩૮, પૃ. ૫૮૭–૫૮૮. થોડુંક અંગત ચંદ્રકાન્ત શેઠ : “ ‘થોડુંક અંગત’ : ઉમાશંકરની આંતરછવિ માટેનો એક આધારગ્રંથ”, પરબ, ઑગસ્ટ, ૨૦૦૦, પૃ. ૨૭–૩૪. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૨૬–૧૩૮. નલિન પંડ્યા : ‘અંગત વાતોની બિનઅંગતતા’, શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૭૫–૭૬. દશમસ્કંધ : ખંડ ૧ અને ૨ ચન્દ્રકાન્ત મહેતા : ‘દશમસ્કંધ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૬, પૃ. ૩૩–૩૫. પુનર્મુદ્રણ : ગ્રંથ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૩૨–૩૩. ભોગીલાલ જ. સાંડેસરા : ‘દશમસ્કંધ–૧’, સ્વાધ્યાય, મે, ૧૯૬૭, પૃ. ૩૮૫. ‘દશમસ્કંધ–૨’, સ્વાધ્યાય, નવેમ્બર, ૧૯૭૨, પૃ. ૧૩૫. દી. બ. નર્મદાશંકર મહેતા (સ્મારકગ્રંથ) દિલાવરસિંહજી જાડેજા : ‘ઓગણીસસો અડસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : દી. બ. નર્મદાશંકર મહેતા : સ્મારકગ્રંથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૮, પૃ. ૫૮–૫૯. મહેન્દ્રકુમાર મો. દેસાઈ : ‘દી. બ. નર્મદાશંકર મહેતા (સ્મારકગ્રંથ)’, સ્વાધ્યાય, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૫૭૧–૫૭૫. ધારાવસ્ત્ર ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ધારાવસ્ત્ર’, ગ્રંથઘટન, ૧૯૯૪, પૃ. ૬૧–૬૬. ચંદ્રકાન્ત શેઠ : ‘ધારાવસ્ત્ર’, વિવેચન, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૩, પૃ. ૧૯૦–૧૯૪. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૭૨–૭૯. ચંદ્રશંકર ભટ્ટ  : “ ‘ધારાવસ્ત્ર’, ઉમાશંકર જોશી”, પરબ, જુલાઈ, ૧૯૮૩, પૃ. ૧૯–૨૩. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ : આનંદલોકની યાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૦. નિરીક્ષા અનંતરાય રાવળ : ‘નિરીક્ષા’, સમાલોચના, સપ્ટેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૮૯–૪૯૫. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : ‘આલોચન : બે વિવેચનગ્રંથો (નિરીક્ષા)’, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૬૦, ૯૦–૯૪. નગીનદાસ પારેખ : ‘નિરીક્ષા’, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૪૪–૫૨. પુનર્મુદ્રણ : ‘નિરીક્ષા : કવિકર્મની પરીક્ષા’, મિલન–૯, પૃ. ૧૧–૨૪; વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૧૮૫–૨૦૦. નિશીથ અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : નિશીથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૧૮–૧૯. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૪૫૪. અમી રાવલ : ‘નિશીથ : ચિંતનરસિત ચિત્તહારી કવિતા’, પ્રવેશ, ૧૯૮૮, પૃ. ૬૦–૬૪. અવંતિ દવે : “ઉમાશંકરનું ‘નિશીથ’ પ્રદાન”, નિધેયન, ૧૯૮૨, પૃ. ૨૬–૨૮. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘નિશીથ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૦, પૃ. ૨૮૭. ચંદ્રકાન્ત શેઠ : “પરિસંવાદ (ઉત્તરાર્ધ) : ‘નિશીથ’નાં ગીતો”, વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૦–૧૨. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૬૭–૭૧. ‘ચારુદત્ત’ : ‘નિશીથ’, ઊર્મિ, સપ્ટેમ્બર–ઑકટોબર, ૧૯૪૦, પૃ. ૪૮૯–૪૯૦. ચૈતન્યબહેન જ. દિવેટિયા : “ ‘નિશીથ’ની કવિતા-સમૃદ્ધિ”, આરાધના, ૧૯૬૮, પૃ. ૧૬૫–૧૭૯. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ની આનંદયાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૪, પૃ. ૨૭–૨૯. જયંત પાઠક : “ ‘નિશીથ દર્શન”, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૬૭–૭૨. પુનર્મુદ્રણ : ભાવયિત્રી, ૧૯૭૪, પૃ. ૮૮–૯૪. નાથાલાલ દવે : ‘પુસ્તકપરિચય : નિશીથ’, પ્રસ્થાન, જેઠ, સં. ૧૯૯૬, પૃ. ૧૪૨–૧૪૭. પ્રભુલાલ ડી. વૈશ્ય : “ ‘નિશીથ’ની કવિતા-સમૃદ્ધિ”, નવચેતન, જુલાઈ, ૧૯૭૩, 
પૃ. ૩૨૯–૩૩૪. બકુલ રાવલ : ‘નિશીથ’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૬૩, પૃ. ૭૮–૯૧. પુનર્મુદ્રણ : “ ‘નિશીથ’ની સમીક્ષા”, પરિતોષ, એપ્રિલ, ૧૯૭૭, પૃ. ૭૮–૧૧૦. ભરત સોલંકી : “ ‘નિશીથ’ની કવિતા : કેટલાંક મંતવ્યો”, સન્નિધાન–૧૦, ૧૯૯૭, પૃ. ૪૯–૫૦. મણિલાલ હ. પટેલ : “ ‘નિશીથ’ની કવિતા”, સન્નિધાન–૧૦, ૧૯૯૭, પૃ. ૪૨–૪૮. મનસુખલાલ ઝવેરી : “ ‘નિશીથ’ના કવિ ઉમાશંકર”, સાહિત્ય-વિષયક વ્યાખ્યાનો, ૧૯૭૩, પૃ. ૬–૨૬. યશવંત શુક્લ : ‘નવી કવિતા : નિશીથ’, રેખા, નવેમ્બર, ૧૯૪૦, પૃ. ૯૫–૧૦૫. પુનર્મુદ્રણ : બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૬૮, પૃ. ૧૮૬–૧૯૦ [એનું આંશિક પુનર્મુદ્રણ : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૩–૨૪.]; શબ્દાંતરે, ૧૯૮૪, પૃ. ૫૦–૫૯. રમેશ ત્રિવેદી : “ ‘નિશીથ’ની કવિતાકલા”, દૃષ્ટિબિંદુ, ૧૯૮૦, પૃ. ૧૬૪–૧૭૫. રામપ્રસાદ બક્ષી : “ ‘નિશીથ’ : ચિંતનપ્રધાન કાવ્યો”, ગુજરાતી, ૬ ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૭૫૫. “ ‘નિશીથ’ : વૃત્તકાવ્યો”, ગુજરાતી, ૧૨, ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૭૭૯. “ ‘નિશીથ’ : ગેય કાવ્યો”, ગુજરાતી, ૨૦, ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૮૦૩. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : નિશીથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–૧૯૪૦, પ્રથમ આવૃત્તિ, સને ૧૯૪૦, વિભાગ : ૧, પૃ. ૨૫–૨૯. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨૭૯–૨૮૪. [આ લેખનું આંશિક પુનર્મુદ્રણ : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ.૨૪.] ‘સવ્યસાચી’ : ‘દૃષ્ટિક્ષેપ : નિશીથ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧–૫૨. હરિશ્ચંદ્ર ભટ્ટ : ‘નિશીથ : ગંગોત્રીના અનુગામી કાવ્યસંગ્રહનું અવલોકન’, વિદ્યાપીઠ, મે–જૂન, ૧૯૭૪, પૃ. ૧૩–૨૬. હેમન્ત દેસાઈ : “પ્રૌઢ કવિતાનો આવિષ્કાર : ‘નિશીથ’ ”, ઉદ્દેશ, ઑગસ્ટ, ૨૦૦૧, પૃ. ૯–૨૦. પુનર્મુદ્રણ : કાવ્યઘટના, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૯૨–૧૧૦. નિશ્ચેના મહેલમાં કૃષ્ણવીર દીક્ષિત : “ ‘નિશ્ચેના મહેલમાં’ : પ્રાર્થનાકાવ્યોનો આહ્લાદક આસ્વાદ”, ચિંતન, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૨૪–૩૧. ચંદ્રશંકર ભટ્ટ : “ ‘નિશ્ચેના મહેલમાં ’ : એક પ્રતિભાવાત્મક નોંધ”, તાદર્થ્ય, સપ્ટેમ્બર, ૧૯૮૭, પૃ. ૩૪–૩૫. જયા મહેતા : ‘નિશ્ચેના મહેલમાં’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૧૫૬–૧૬૦. નીતિન મહેતા : ‘ગ્રંથાવલોકન : રસજ્ઞ ભાવકના આસ્વાદો’, એતદ્, એપ્રિલ–જૂન, ૧૯૮૭, પૃ. ૧૨૨–૧૨૫. પુનર્મુદ્રણ : ‘નિશ્ચેના મહેલમાં’, અપૂર્ણ, ૨૦૦૪, પૃ. ૧૩૫–૧૩૮. રમણલાલ જોશી : ‘નિશ્ચેના મહેલમાં’, ગ્રંથનો પંથ, ૧૯૯૯, પૃ. ૩૨–૩૩. રાધેશ્યામ શર્મા : ‘મસ્કરો – મહાત્માનું મિલનતીર્થ’, કર્તાકૃતિ-વિમર્શ, ૧૯૯૨, પૃ. ૬–૧૨. હરીશ પંડિત : ‘સાંપ્રતની ભીંસમાંથી શબ્દશોધ’, સાહિત્ય : સંકેતો અને સીમાઓ, ૧૯૯૭, પૃ. ૮૦–૮૨. પારકાં જણ્યાં અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પારકાં જણ્યાં’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૪૬. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટે., ૧૯૬૭, પૃ. ૪૮૯. ઇલા પાઠક : ‘કવિની નવલકથા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૮–૧૬૩. ચન્દ્રકાન્ત મહેતા : ‘પુસ્તકપરિચય : પારકાં જણ્યાં’, પ્રસ્થાન, પોષ–માઘ, સં. ૧૯૯૭, પૃ. ૨૩૬–૨૩૭. પુનર્મુદ્રણ : કથાવિશેષ, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૧૫૬–૧૫૭. જયંત કોઠારી : ‘મૂળભૂત કચાશો અને સિદ્ધ કથાસર્જનની શક્યતાઓ’, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૮૭, પૃ. ૨૦૬–૨૧૦. પુનર્મુદ્રણ : નવલ-લોકમાં, ૨૦૦૧, પૃ. ૧૦૪–૧૧૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૪૫–૨૫૧. દીપક મહેતા : ‘કવિનો શબ્દ’, ૧૯૬૮, પૃ. ૧૦૩–૧૦૮. પુનર્મુદ્રણ : ‘પાંચે આંગળીઓ સરખી ન હોય’, કથાવલોકન, ૧૯૭૮, પૃ. ૪૧–૪૭. ધીરેન્દ્ર મહેતા : પુનર્મૂલ્યાંકન : ‘પારકાં જણ્યાં’, ગ્રંથ, ફેબ્રુઆરી, ૧૯૭૪. પૃ. ૨૮–૩૦. મફત ઓઝા : “ ‘પારકાં જણ્યાં’ – બે મુદ્દા”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૧૦૮–૧૧૦. યજ્ઞેશ શુક્લ : ‘પારકાં જણ્યાં’, નવચેતન, ઑક્ટો., ૧૯૪૦, પૃ. ૮૩–૮૪. રવિશંકર મ. જોશી : ‘ચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પારકાં જણ્યાં’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૦–’૪૧, પૃ. ૪૬–૪૭. વિજયરાય વૈદ્ય : ‘નિકષ : ત્રણ વિશિષ્ટ ગ્રંથો : પારકાં જણ્યાં’, માનસી, જૂન, ૧૯૪૧, પૃ. ૧૮૪–૧૮૬. પુરાણોમાં ગુજરાત અનંતરાય રાવળ : ‘છેંતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડ)’, ગુજરાત સાહિત્ય સભા. અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૬–’૪૭, પૃ. ૬૬–૬૭. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૩૭૫–૩૭૬. કનૈયાલાલ લાભશંકર દવે : ‘પુરાણોમાં ગુજરાત’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ત્રૈમાસિક, ઑક્ટોબર–ડિસેમ્બર, ૧૯૪૮, પૃ. ૧૦૯–૧૧૩. પ્રતિશબ્દ નટુભાઈ રાજપરા : ‘પૃથક્કરણ, સૂક્ષ્મતા, સમગ્રલક્ષી નિરૂપણ (પ્રતિશબ્દ)’, ગ્રંથ, ડિસેમ્બર, ૧૯૬૯, પૃ. ૨૪–૨૫. ભાઈલાલભાઈ પ્ર. કોઠારી : ‘પ્રતિશબ્દ’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૬૯, પૃ. ૨૦૨–૨૦૩, પૂંઠા પાન–૩. પ્રાચીના ઉશનસ્ : ‘પ્રાચીના’નું અધ્યયન, પૃષ્ઠસંખ્યા : ૧૫૧. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પ્રાચીના’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૯૦, પૃ. ૩૮૧. ચન્દ્રકાન્ત મહેતા : “ ‘પ્રાચીના’, કવિતાની રમ્ય કેડીએ”, જાન્યુ., ૧૯૭૧, પૃ. ૧૯૬–૨૦૫. ચંદ્રકાન્ત શેઠ : “ ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં અભિવ્યક્ત થતો ઉમાશંકરનો કવિત્વવિશેષ”, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૯૨, પૃ. ૨૧૭–૨૨૨ અને જુલાઈ, ૧૯૯૨, પૃ. ૨૫૦–૨૫૩. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : ૩, ૧૮–૧–૧૯૯૨, પૃ. ૧–૧૬; ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૯૯–૧૧૬. ડોલરરાય માંકડ : ‘સાત પદ્યરૂપકો’, કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૯૨–૨૦૯. ધીરેન્દ્ર મહેતા : “ ‘પ્રાચીના’–‘મહાપ્રસ્થાન’ના સંદર્ભે પદ્યનાટક”, ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૩, પૃ. ૩૪૬–૩૫૪. પ્રેમશંકર હ. ભટ્ટ : “ ‘પ્રાચીના’નાં પદ્યરૂપકો”, આચમન, ૧૯૬૭, પૃ. ૨૦૬–૨૧૩. ભૃગુરાય અંજારિયા : ‘પ્રાચીના’, ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા, મે–જૂન, ૧૯૪૫. પુનર્મુદ્રણ : શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ. ૧૭૯–૧૮૫; પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, (સંપા. જયંત કોઠારી, સુધા અંજારિયા), ફેબ્રુ., ૧૯૮૮, પૃ. ૧૧૮–૧૨૯. મહેશ ચોકસી : ‘પ્રાચીના’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૯૩–૩૯૫. રમણ કોઠારી : “ગ્રંથસમીક્ષા : ‘પ્રાચીના’ ”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–ડિસે., ૧૯૫૨, પૃ. ૨૨૦–૨૪૪. પુનર્મુદ્રણ : રસાવલોકન, ૧૯૬૧, પૃ. ૧૫૩–૧૯૧. રમેશ જાની : પ્રાચીના – એક અભ્યાસ, પૃષ્ઠસંખ્યા : ૬૮. રામપ્રસાદ બક્ષી : ‘પ્રાચીના’ (હપ્તા ૧–૫), ગુજરાતી, ૧૭ અને ૨૪ ફેબ્રુઆરી; ૨, ૯ અને ૧૬ માર્ચ, ૧૯૫૨; અનુક્રમે પૃ. ૧૨૮, ૧૪૯, ૧૬૯, ૧૯૨, ૨૧૧. રામપ્રસાદ શુક્લ : ‘માસની કિતાબ : પ્રાચીના’, રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૪–૨૯. રોહિત પંચોલી : ‘ગુજરાતીમાં પદ્યનાટકોની વિકાસાભિમુખતા : પ્રાચીના’, ગુજરાતીમાં પદ્યનાટક, ઑક્ટો., ૧૯૯૨, પૃ. ૫૦–૯૧. વિજયરાય ક. વૈદ્ય : ‘પરિચય અને પરામર્શ : પ્રાચીના’, માનસી, માર્ચ ૧૯૪૫, પૃ. ૬૩. વિનોદ અધ્વર્યુ : “પરિસંવાદ : ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ ”, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૭, પૃ. ૨૧–૨૩. વ્રજલાલ દવે : “ ‘પ્રાચીના’નાં મહાભારત-વિષયક કાવ્યો”, સાબરમતી, વાર્ષિક, ૧૯૫૭–૧૯૫૮, પૃ. ૩૮–૪૧. હસિત બૂચ : ‘અર્વાચીન કવિતાનો એક પ્રેરક પ્રયોગ : પ્રાચીના’, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૫૪, પૃ. ૭૨–૭૮. પુનર્મુદ્રણ : અન્વય, ૧૯૬૯, પૃ. ૨૫૪–૨૬૭. મસ્ત બાલ : કવિજીવન જયન્ત પંડ્યા : “ ‘મસ્ત બાલ : કવિજીવન’ : મસ્તી અને મસ્ત ફકીરીનો કવિ”, પરબ, ડિસેમ્બર ૧૯૯૭, પૃ. ૬૪–૬૬. મહાપ્રસ્થાન અનુપસિંહજી પરમાર ‘કોકિલ’ : “ ‘મહાપ્રસ્થાન’ – એક અધ્યયન”, કેસૂડાં, અંક–૩, સં. ૨૦૧૧, પૃ. ૧૯૯–૨૦૭. ઉશનસ્ : “ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની કવિતાની ગતિ”, ઉપસર્ગ, મે, ૧૯૭૩, પૃ. ૧૯૯–૨૦૬. ચંદ્રકાન્ત શેઠ : “ ‘ગુજરાતી નાટ્ય સાહિત્યના વિકાસમાં ‘રાઈનો પર્વત’, ‘આગગાડી’ અને ‘મહાપ્રસ્થાન’નું સ્થાન”, પરબ, માર્ચ, ૧૯૭૮, પૃ. ૫૭–૭૫. પુનર્મુદ્રણ : અર્થાન્તર, સપ્ટેમ્બર, ૧૯૭૮, પૃ. ૧૨૩–૧૪૭. “પદ્યનાટક અને ઉમાશંકર જોશીકૃત ‘મહાપ્રસ્થાન’ ”, કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૧૧૫–૧૭૭. જયંત પંડ્યા : “ ‘મહાપ્રસ્થાન’ની સપ્તપદી”, અક્ષરાયન, જૂન, ૧૯૮૫, પૃ. ૬૩–૬૬. દિવ્યાક્ષી દિવાકર શુક્લ : ‘મહાપ્રસ્થાન – ભાવનાશીલ સર્જન’, હેમદીપ, ૧૯૮૬, પૃ. ૭૫–૯૪. ધીરેન્દ્ર મહેતા : “ ‘પ્રાચીનો’–‘મહાપ્રસ્થાન’ના સંદર્ભે પદ્યનાટક”, ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૩, પૃ. ૩૪૬–૩૫૪. નિરંજના વોરા : ‘મહાપ્રસ્થાન’, ગુજરાતી સાહિત્ય કોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૪૪૪. પારુલ રાઠોડ : ‘મહાપ્રસ્થાન વિશે’, સન્નિધાન–૪, ૧૯૯૩, પૃ. ૧૧૩–૧૧૫. ભૂપેન્દ્ર ઉપાધ્યાય : “ ‘મહાપ્રસ્થાન’  : અર્થઘટન અને મૂલ્યસ્થાપનાની કવિતા”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–જૂન, ૧૯૬૯, પૃ. ૨૨–૨૬. ભોળાભાઈ પટેલ : મહાપ્રસ્થાન, સન્નિધાન–૪, ૧૯૯૩, પૃ. ૭૮–૯૬. “ ‘મહાપ્રસ્થાન’ : ગુજરાતી કવિતામાં ત્રીજો સૂર”, ગ્રંથ, જાન્યુ., ૧૯૯૬, પૃ. ૫–૧૫. પુનર્મુદ્રણ : અધુના, જુલાઈ, ૧૯૭૩, પૃ. ૧૧–૩૫. “ત્રણ ‘મહાપ્રસ્થાન’ : એક તુલનાત્મક અભિગમ”, પરબ, ઑક્ટો., ૧૯૮૦, પૃ. ૬૫૬–૬૬૭. પુનર્મુદ્રણ : સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, ૧૯૯૬, પૃ. ૧૩૨–૧૪૩. રવીન્દ્ર અંધારિયા : “ ‘મહાપ્રસ્થાન’ : ઉમાશંકર અને નરેશ મહેતા”, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ઑક્ટોબર–ડિસેમ્બર, ૧૯૯૧, પૃ. ૩૧૬–૩૧૯. રોહિત પંચોલી : ‘ગુજરાતીમાં પદ્યનાટકની વિકાસાભિમુખતા – મહાપ્રસ્થાન’, ગુજરાતીમાં પદ્યનાટક, ઑક્ટો., ૧૯૯૨, પૃ. ૧૦૫–૧૩૯. સુરેશ દલાલ : ‘મહાપ્રસ્થાન’, અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧૫૭–૧૬૩. સુન્દરમ્ : ‘પ્રસ્થાનનાં પગલાં’, પરબ, ૧૯૬૬, અંક–૪, પૃ. ૧૧૩–૧૩૪. પુનર્મુદ્રણ : સમિધ, ગ્રંથ–૨, ૧૯૬૬, અંક–૨, પૃ. ૧–૨૨. હરીન્દ્ર દવે ‘પદ્યનાટકનું સ્વરૂપ અને મહાપ્રસ્થાન’, ગ્રંથ, એપ્રિલ ૧૯૬૬, પૃ. ૩૭–૪૪. મ્હારાં સૉનેટ ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘મ્હારાં સૉનેટ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૫૦૪. રમણલાલ ચી. શાહ : ‘ઓગણીસસો બાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : મ્હારાં સૉનેટ’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૨, પૃ. ૯૭. વસંતવર્ષા જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં પ્રગટતો સૌંદર્યલોક”, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૭–૨૦. ધીરુ પરીખ : “ ‘વસંતવર્ષા’ની પ્રકૃતિ કવિતા”, અપરબ્રહ્મના આલોકમાં, ૨૦૦૧, પૃ. ૬૫–૮૩. નિરંજન ભગત : ‘વસંતવર્ષા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૦–૩૯૧. ‘પંકજ’ વ્યાસ : ‘વસંતવર્ષા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૬૩, પૃ. ૭૧–૭૭. રમેશ જાની : ‘વસંતવર્ષા’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૪૧–૪૮. રામપ્રસાદ બક્ષી : ‘વસંતવર્ષા’, મનીષા, ઑક્ટોબર, ૧૯૫૪. સુરેશ દલાલ : ‘વસંતવર્ષા’, અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧૪૮–૧૫૬. ‘વસંતવર્ષા’, જ્યાં જ્યાં નજર મારી ઠરે, ૧૯૮૭, પૃ. ૩૧૩–૩૧૮. વિશ્વશાંતિ ઉમાશંકર જોશી : “મારે વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો?”, વિશ્વમાનવ, માર્ચ, ૧૯૫૯, પૃ. ૧૧૧–૧૧૨. પુનર્મુદ્રણ : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૪૩–૨૪૭. કાકાસાહેબ કાલેલકર : ‘આમંત્રણ’ (પ્રસ્તાવના), વિશ્વશાંતિ (૧૯૩૧) પૃ. ૩–૯. પુનર્મુદ્રણ : જીવનભારતી, ૧૯૩૭, પૃ. ૧૫૮–૧૬૩. ચૂનીલાલ વર્ધમાન શાહ : ‘વિશ્વશાંતિ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ. કાર્યવહી, સને ૧૯૩૦ તથા ૧૯૩૧ના ગુજરાતી સાહિત્ય પર દૃષ્ટિપાત, પૃ. ૯. જગદીશ જોશી : ‘વિશ્વશાંતિ’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૪૮–૫૯. નલિન પંડ્યા : “ ‘વિશ્વશાંતિ’નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૮૧–૧૮૮. નીલા શાહ : “ ‘વિશ્વશાંતિ’ : વ્યાપક વિભાવના”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૨–૧૫૪. રામનારાયણ વિ. પાઠક : ‘પુસ્તકપરિચય : વિશ્વશાંતિ’, પ્રસ્થાન, મહા, સં. ૧૯૮૮, પૃ. ૩૭૨–૩૭૩. પુનર્મુદ્રણ : કાવ્યની શક્તિ, બીજી આવૃત્તિ, ૧૯૫૯, પૃ. ૨૯૯–૩૦૧; રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ–૬, જૂન, ૧૯૯૩, પૃ. ૩૬૯–૩૭૧. રામપ્રસાદ બક્ષી : ‘વિશ્વશાંતિ’, ગુજરાતી, ૧૬ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૬૮૪. વિજયરાય વૈદ્ય : ‘નવાં પુસ્તકો : સંક્ષિપ્ત અવલોકન : વિશ્વશાંતિ’, કૌમુદી, જાન્યુઆરી, ૧૯૩૨, પૃ. ૪૮. હીરાલાલ ત્રિ. પારેખ : ‘સન ૧૯૩૧ની સાહિત્ય-પ્રવૃત્તિ : વિશ્વશાંતિ’, ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૩. ૧૯૩૨, પૃ. ૧૫–૧૬. હેમન્ત દેસાઈ અને રતિલાલ વિ. દવે : “ ‘વિશ્વશાંતિ’નું રસદર્શન અને સ્વરૂપવિચાર”, ગુજરાતી ખંડકાવ્ય – સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧–૧૦૯. વિસામો ઈશ્વરલાલ ર. દવે : ‘સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : વિસામો’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૪૮–૫૦. શહીદ અનંતરાય મ. રાવળ : ‘શહીદ’, ઊર્મિ–નવરચના, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ. ૬૫. પુનર્મુદ્રણ : સમાલોચના, ૧૯૬૬, પૃ. ૩૨૨–૩૨૩. પ્રવીણ શાહ : ‘શહીદનાં એકાંકી’, રશ્મિ, અંક : ૧૮, વર્ષ ૧૯૬૧–૬૨, પૃ. ૧૮૬–૧૯૩. મનસુખલાલ ઝવેરી : ‘શહીદ અને બીજાં નાટકો’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૩૨–૩૬. મહેશ ચોકસી : ‘શહીદ’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૦૪–૩૦૬. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : “સ્વાધ્યાય અને સમીક્ષા : ત્રણ પુસ્તકો : શહીદ”, સંસ્કૃતિ, જૂન, ૧૯૫૩, પૃ. ૨૩૬–૨૩૭. શાકુંતલ અનંતરાય રાવળ : ‘શાકુંતલ’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૩૨૪–૩૨૬. અંબાલાલ પુરાણી : ‘કૃતિઓ અને કર્તાઓ (તથા વહેણો) : (૩) ભારતીય : શાકુંતલ: એક ચર્ચા’, સંસ્કૃતિ, ઑગસ્ટ, ૧૯૬૩, પૃ. ૪૦૨–૪૦૬. પુનર્મુદ્રણ : પત્રસંચય, જૂન, ૧૯૬૪, પૃ. ૧૮૭–૧૯૮. રમણલાલ જોશી : ‘શાકુંતલ’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૬૯, પૃ. ૨૧૪–૨૧૬. પુનર્મુદ્રણ  : “ ‘શાકુંતલ’નો સમશ્લોકી અનુવાદ”, પ્રત્યય, જૂન, ૧૯૭૦, પૃ. ૮૧–૮૫. વસંતરાય જી. પંડ્યા : ‘ઉમાશંકરભાઈની દૃષ્ટિએ શાકુંતલનું આંતરદર્શન’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૭૧–૧૭૩. શિ. : ‘શાકુંતલ’, વૈષ્ણવજન, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૨૯૫–૨૯૬. શિવસંકલ્પ કૃષ્ણવીર દીક્ષિત : ‘ઉમાશંકરનું માનવકેન્દ્રી ચિંતન’, સંપ્રાપ્તિ, ૧૯૮૮, પૃ. ૨૨–૨૬. વરરુચિ : ‘અવલોકનીય : શિવસંકલ્પ’, પરબ, જુલાઈ, ૧૯૭૯, પૃ. ૩૧૯–૩૨૦. શેક્સપિયર ચિમનલાલ શિ. ત્રિવેદી : ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : શેક્સપિયર’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૪, પૃ. ૨૦૫–૨૦૬. યશવંત દોશી : ‘સંક્ષિપ્ત અવલોકનો : શેક્સપિયર’, ગ્રંથ, જાન્યુ., ૧૯૬૫, પૃ. ૩૫. શેષ સમયરંગ સંજય શ્રીપાદ ભાવે : “ ‘સમયરંગ’ અને ‘શેષ સમયરંગ’ ”, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૫, પૃ. ૫૯–૬૪. શૈલી અને સ્વરૂપ અનંતરાય મ. રાવળ : ‘શૈલી અને સ્વરૂપ’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૪૮૯–૯૫. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : ‘આલોચના : બે વિવેચનગ્રંથો (શૈલી અને સ્વરૂપ)’, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૫૨–૬૦. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૦૭. શ્રાવણી મેળો અનંતરાય મ. રાવળ : ‘સાડત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : શ્રાવણી મેળો’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૭–’૩૮, પૃ. ૪૫–૪૬. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય., સપ્ટે., ૧૯૬૭, પૃ. ૫૪–૫૬. K. M. Jhaveri : `S'RAVANI MELA', Development of Gujarati Literature : ૧૯૦૭–૧૯૦૮, ૧૯૪૧, p. ૨૨૯–૨૩૦. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘શ્રાવણી મેળો’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૦૭–૬૦૮. ચન્દ્રકાન્ત મહેતા : ‘શ્રાવણી મેળો’, કથાવિશેષ, ડિસે., ૧૯૭૦, પૃ. ૨૪૪–૨૫૨. ‘ચારુદત્ત’ : ‘શ્રાવણી મેળો’, ઊર્મિ, મે, ૧૯૩૮, પૃ. ૩૮૦. ઝવેરચંદ મેઘાણી : ‘નવલિકાનો સાચો નિરૂપણપ્રદેશ’, પરિભ્રમણ : ભાગ ત્રીજો, ઑક્ટો., ૧૯૪૭ , પૃ. ૧૯૬–૨૦૭. નલિન રાવળ : “વાર્તાકાર ઉમાશંકર : ‘શ્રાવણી મેળો’ની ચાર વાર્તાઓના સંદર્ભમાં”, સંજ્ઞા, અંક : ૭, સપ્ટે., ૧૯૬૮, પૃ. ૧૬૮. ભરતકુમાર ઠાકર : ‘શ્રાવણી મેળો : એક અધ્યયન’, બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૭૨, 
પૃ. ૪૮૭–૪૯૩. પુનર્મુદ્રણ : શબ્દસલિલ, ૧૯૭૯, પૃ. ૧૯૫–૨૧૦. મનસુખલાલ ઝવેરી : ‘શ્રાવણી મેળો’, પ્રસ્થાન, પોષ, સં. ૧૯૯૪, પૃ. ૨૮૬. વિજય શાસ્ત્રી : “ ‘શ્રાવણી મેળો’ વિશે —”, પરબ, મે, ૧૯૮૬, પૃ. ૬–૧૬. શ્રી અને સૌરભ અનંતરાય રાવળ : ‘શ્રી અને સૌરભ’, સમાલોચના, સપ્ટેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૯૫–૫૦૦. અવંતિ દવે : ‘ઉમાશંકરની ભાવયિત્રી વિવેચના’, નિધેયન, ૧૯૮૨, પૃ. ૨૩–૩૫. ચંદુભાઈ ઠક્કર : ‘શ્રી અને સૌરભ’, રુચિ, ફેબ્રુઆરી, ૧૯૬૫, પૃ. ૬૦–૬૩. બહાદુરશાહ પંડિત : ‘શ્રી અને સૌરભ’, બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૬૪, પૃ. ૩૯૧. ભોળાભાઈ પટેલ : `एषां स जीवनी टीका,' ક્ષિતિજ, સપ્ટેમ્બર, ૧૯૬૪, પૃ. ૨૧૭–૨૨૯. વ્રજલાલ દવે : ‘સાહિત્યસંપર્ક : પ્રાચીન સાહિત્યની પર્યેષણાઓ : શ્રી અને સૌરભ’, કુમાર, જુલાઈ, ૧૯૬૪, પૃ. ૨૭૭. સુરેશ દલાલ : ‘રમણીય વિવેચન : શ્રી અને સૌરભ’, ગ્રંથ, મે, ૧૯૬૪, પૃ. ૪૧–૪૨. પુનર્મુ્દ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૨૦૩–૨૦૫. સપ્તપદી ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘સપ્તપદી’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૧૨. ‘સપ્તપદી’, ફાર્બસ ગુ. સ. ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૯૭, પૃ. ૭૯–૯૨. પુનર્મુદ્રણ : ‘સપ્તપદીની કવિતા’, બહુસંવાદ, ૨૦૦૧, પૃ. ૧૪૨–૧૬૧. ‘સપ્તપદી’, રચનાવલી, ૨૦૦૨, પૃ. ૧૦૫–૧૦૬. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ના આનંદલોકની યાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૦. ભોળાભાઈ પટેલ : “ ‘સપ્તપદી’ એકકેન્દ્ર વ્યક્તિત્વના ગઠનની પ્રક્રિયાની રચના”, શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી, ૨૦૦૨, પૃ. ૪૪–૫૪; માર્ચ, ૨૦૦૨, પૃ. ૫૫–૬૪. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૩૦–૧૬૨. રમેશ ઓઝા : “ ‘સપ્તપદી’ — કવિની આસ્થાનું સ્તોત્રવિધાન”, એતદ્, મે, ૧૯૮૨, પૃ. ૨૨–૩૭. સમગ્ર કવિતા નિરંજન ભગત : ‘સમગ્ર કવિતા’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૯, પૃ. ૬. ‘સમગ્ર કવિતા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૨–૩૯૩. સુરેશ દલાલ : “ઉમાશંકર જોશીની ‘સમગ્ર કવિતા”’, ભૂરા આકાશની આશા, ૧૯૮૨, પૃ. ૭૩–૭૬. “ઉમાશંકરની ‘સમગ્ર કવિતા’ : એક મનોમુદ્રા”, મોજાંને ચીંધવાં સહેલાં નથી, ૧૯૮૪, પૃ. ૧૩–૧૭. સમયરંગ કૃષ્ણવીર દીક્ષિત : “ત્રણ દાયકાના સાંસ્કૃતિક ઇતિહાસની કાચી સામગ્રી : 
‘સમયરંગ’ ”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૬૭–૭૨. જયા મહેતા : ‘સમયરંગ’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૩૭૮. સંજય શ્રીપાદ ભાવે : “ ‘સમયરંગ’ અને ‘શેષ સમયરંગ’ ”, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૫, પૃ. ૫૯–૬૪ “ ‘સમયરંગ’ના ઉમાશંકર : એકમાત્ર, આવશ્યક, ઉપેક્ષિત”, નિરીક્ષક, ૧૬ જુલાઈ ૨૦૦૫, પૃ. ૯–૧૦, ઑગસ્ટ ૨૦૦૫. સુરેશ દલાલ : “ ‘સમયરંગ’માં સંભળાયા ત્રિકાળના ધબકાર”, ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૨૨૨–૨૨૪. સમસંવેદન અનંતરાય મ. રાવળ : ‘સમસંવેદન’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૪૮૩–૪૮૯. ઈશ્વરલાલ ર. દવે : ‘સમસંવેદન’, સાહિત્યગોષ્ઠિ, જૂન, ૧૯૭૧, પૃ. ૪૧૮–૪૨૩. કુંજવિહારી મહેતા : ‘નિકષ : શ્રી ઉમાશંકરનાં વિવેચનો : સમસંવેદન’, માનસી, સપ્ટેમ્બર–ડિસેમ્બર, ૧૯૪૯, વર્ષ : ૧૩, અંક ૩–૪, પૃ. ૩૨૪–૩૨૮. ગુલાબદાસ બ્રોકર : “ ‘ચોખેરવાલિ’ અને ‘સમસંવેદન’ ”, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૪૯, પૃ. ૨૩૦–૨૩૨. પુનર્મુદ્રણ : રૂપસૃષ્ટિમાં, ૧૯૬૨, પૃ. ૩૨૮–૩૪૪. ચંદ્રકાન્ત શેઠ : ‘સૌંદર્યદ્રષ્ટાના અધ્યયનલેખો : સમસંવેદન,’ ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૬૬, પૃ. ૨૭૧–૨૭૨. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૩૯–૧૪૮. ધીરુભાઈ ઠાકર : ‘વિભાગ : ૨, દૃષ્ટિક્ષેપ : સમસંવેદન’ (૧૯૪૮માં લખેલ નોંધ), વિક્ષેપ, જૂન, ૧૯૭૩, પૃ. ૨૪૯–૨૫૦. રામપ્રસાદ શુક્લ : ‘અડતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સમસંવેદન’, ગુજરાત સહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૮–૪૯, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦. પૃ. ૧૦૪–૧૦૫. સર્જકની આંતરકથા ભાલચંદ્ર : ‘કંદોઈની ઓળમાં કીડી પેઠી’ (ઉમાશંકર સંપાદિત ‘સર્જકની આંતરકથા’ વિશે), પરબ, ઑક્ટોબર, ૧૯૮૫, પૃ. ૫૧–૫૭; નવેમ્બર, ૧૯૮૫, પૃ. ૩૮–૪૯. સાપના ભારા કનુભાઈ જાની : ‘સાપના ભારા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૨–૧૭૭. ‘કાશ્યપ’ (મોતીલાલ ર. ભગતજી) : ‘દૃષ્ટિક્ષેપ : સાપના ભારા’, રેખા, એપ્રિલ, ૧૯૪૬, પૃ. ૨૪–૨૫. K. M. Jhaveri : `SAPNA BHARA, Development of Gujarati Literature : ૧૯૦૭–૧૯૩૮, ૧૯૪૧, P. ૧૨૨–૧૨૩. ગુલાબદાસ બ્રોકર : ‘ગુજરાતીમાં એકાંકી’, રૂપસૃષ્ટિમાં, એપ્રિલ, ૧૯૬૨, પૃ. ૯૧–૯૫. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા., ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૨૦. ચન્દ્રકાન્ત મહેતા : ‘સાપના ભારા’, અનુરણન, ૧૯૭૩, પૃ. ૧૪૫–૫૦. ચંદુ મહેરિયા : “મંતવ્ય : ઉમાશંકર જોશીકૃત ‘સાપના ભારા’નો વિવાદ કોનું મૌન બોલકું છે ?”; દલિત અધિકાર પાક્ષિક, વર્ષ : ૩, અંક : ૭૦, ૧૬–૬–૨૦૦૮, પૃ. ૧. ચાંપશીભાઈ ઉદેશી : ‘નવસર્જન : સાપના ભારા’, નવચેતન, મે, ૧૯૩૭, પૃ. ૨૦૬. જસવંત નિમાવત : ‘સાપના ભારા : એક સમીક્ષા’, નવચેતન, ઑક્ટો., ૧૯૭૪, 
પૃ. ૪૧–૪૪. ડોલરરાય માંકડ : ‘૧૯૩૬ના ગુજરાતી વાઙ્મયની સમીક્ષા : સાપના ભારા’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૬–’૩૭, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૮–૧૯. મહેશ ચોકસી : ‘સાપના ભારા’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૦૦–૩૦૪. મૂ. : ‘સાપના ભારા’, ઊર્મિ, એપ્રિલ,૧૯૩૭, પૃ. ૨૭૧–૭૨. રામનારાયણ વિ. પાઠક : ‘પરિચય’, સાપના ભારા, ૧૯૩૮, પૃ. ૧–૧૫. વિનોદ જોશી : “ ‘સાપના ભારા’ : થોડાં નિરીક્ષણો”, નિવેશ, ૧૯૯૫, પૃ. ૯૭–૧૦૧. સતીશ વ્યાસ : “ ‘સાપના ભારા’ : એક અભ્યાસ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૭૫, 
પૃ. ૯૩–૯૭. પુનર્મુદ્રણ : આયામ, ૧૯૮૮, પૃ. ૯૬–૧૦૭. ‘સરયૂ’ : ‘નિકષ : સાપના ભારા’, માનસી, ડિસે., ૧૯૩૭, પૃ. ૭૪૫–૭૪૬. હૃદયમાં પડેલી છબીઓ કૃષ્ણવીર દીક્ષિત : “હૃદયને અજવાળતી માનવરત્નોની દ્યુતિ : ‘હૃદયમાં પડેલી છબીઓ’ ”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૭૬–૭૯. ભરત મહેતા : હૃદયમાં પડેલી છબીઓ, સંદર્ભસંકેત, ૧૯૯૯, પૃ. ૮૬–૯૭. ‘હૃદયમાં પડેલી છબીઓ વિશે’, ઉદ્દેશ, જૂન, ૨૦૦૦, પૃ. ૪૦૬–૪૧૩. ભૂપેન્દ્ર ઉપાધ્યાય : ‘ગ્રંથપરિચય : હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨’, સમર્પણ, ૨૪ જુલાઈ, ૧૯૭૭, પૃ. ૭૦. મણિલાલ હ. પટેલ : ‘નહીં ભૂંસાનારી છબીઓ’, સન્નિધાન–૮, ૧૯૯૬, પૃ. ૧૫–૧૯. રમણલાલ જોશી : ‘છબીઓની છબીઓ’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૮૮, પૃ. ૨૧૯–૨૨૫. પુનર્મુદ્રણ : વિવેચનની આબોહવા, માર્ચ, ૧૯૮૯, પૃ. ૯–૨૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૬૨–૨૭૦. સંસ્કૃતિ (સામયિક) કનૈયાલાલ પંડ્યા : “ ‘સંસ્કૃતિ’ના ‘પ્રતિભા અને પ્રતિભાવ’ વિશેષાંક વિશે”, પરબ, જાન્યુઆરી ૧૯૮૨, પૃ. ૪૦–૪૪. કિશોર વ્યાસ : ‘આપણા સામયિક ઢંઢેરાઓ – એક અભ્યાસ’, પરબ, ઑગસ્ટ, ૧૯૯૮, પૃ. ૫૧–૫૨. કુમાર જૈમિની શાસ્ત્રી : ગુજરાતી વિવેચનમાં ‘સંસ્કૃતિ’, ૧૯૮૭. કૃષ્ણવીર દીક્ષિત : “ ‘સંસ્કૃતિ’ : ઉમાશંકરના જીવનનું (રમણીય) તપોવન”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૭૯–૯૯. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૪૮–૩૬૨. ચંદ્રકાન્ત શેઠ : “ ‘સંસ્કૃતિ’–ગુજરાતની વન-મૅન-એકૅડેમીનું મુખપત્ર”, પ્રત્યક્ષ, 
પૃ. ૧૫૧–૧૫૫.; પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૪૯–૧૫૭. નરોત્તમ પલાણ : “માસિક ‘સંસ્કૃતિ’ના છેલ્લા અંક વિશે”, પરબ, માર્ચ, ૧૯૮૦, પૃ. ૧૭૯. પુનર્મુદ્રણ : લોચન, ૧૯૮૫, પૃ. ૧૫૫–૧૫૭. ભોળાભાઈ પટેલ : ‘સંસ્કૃતિનાં પચીસ વર્ષ’, કાલપુરુષ, ૧૯૭૯, પૃ. ૧૭૨–૧૮૦. “‘સંસ્કૃતિ’ પૂર્ણાહુતિ વિશેષાંક”, પરબ, માર્ચ ૧૯૮૫, પૃ. ૧–૨. પુનર્મુદ્રણ : મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૯૭–૯૮. મધુસૂદન પારેખ : ‘સંસ્કૃતિની રજતજયંતી’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૭૨, પૃ. ૧૭૮–૭૯. રમણલાલ જોશી : “ ‘સંસ્કૃતિ’ : સંસ્કારવર્ધનનું માસિક”, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૨, 
પૃ. ૪૪–૪૭, ૫૫. પુનર્મુદ્રણ : સમાંતર, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૬૩–૧૭૨. (બીજી સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૮, પૃ. ૧૫૩–૧૬૦.) રમેશ એમ. ત્રિવેદી : “ ‘સંસ્કૃતિ’ની સંસ્કારસેવા”, શબ્દસમીપે, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૧૪૮–૧૫૨. રાધેશ્યામ શર્મા : “ ‘સંસ્કૃતિ’ : સર્જક-સહ-ચિંતનનું સુફલ”, નિરીક્ષક, ૨૭–૨–૧૯૭૨, પૃ. ૧૦–૧૧.