ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક લેખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૫. ઉમાશંકર-વિષયક લેખો

અજિત ઠાકોર, ‘સંસ્કૃત સાહિત્યના અનુભાવક ઉમાશંકર’, પરબ, સપ્ટે., ૧૯૯૧, પૃ. ૨૮–૩૬. ‘સંસ્કૃત સાહિત્યના અનુવાદક ઉમાશંકર’, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ઑક્ટોબર – ડિસેમ્બર, ૧૯૯૧, પૃ. ૩૦૯–૩૧૫.

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી, ‘ઉમાશંકર જોશી’, આત્મવિનોદ, ૧૯૪૧, પૃ. ૨૨૯–૨૩૨.

અનભિજ્ઞ, ‘ઉમાશંકરભાઈ : શાશ્વત અરુણોદયના કવિ!’, દેશવિદેશ (ઉ. જો. વિશેષાંક), એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૪૭–૪૮.

અનંતરાય રાવળ, ‘ઉમાશંકર, મારી નજરે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧–૯.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ‘ઉમાશંકર જોશીની વાર્તાઓ’, જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી – ૧૦, ગુજરાત દર્શન – ૧ (સાહિત્ય – ૧), ૨૩ એપ્રિલ, ૧૯૭૨, પૃ. ૧૦૮. ‘ગુજરાતી ટૂંકી વાર્તા’, સંનિકર્ષ, ૧૯૮૨, પૃ. ૫૨–૫૩.

અનિલ જોશી, ‘મારી ઇચ્છા વિરુદ્ધની ઘટના’, અમૃત લઈ આવ્યો અવનિનું , સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૩૧–૧૩૨. ‘ઉમાશંકર જોશી : એક શ્રદ્ધાંજલિ’, નવનીત–સમર્પણ, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૧૯–૨૦.

અનિલા દલાલ, ઉમાશંકરની રવીન્દ્ર-સમીક્ષા, નિવેદન, ૧૯૯૯, પૃ. ૬૯–૭૬. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૦૬–૩૧૩.

અમરસિંહ ચૌધરી, ‘સાહિત્યિક ક્ષિતિજનો એક તેજસ્વી તારલો ખરી પડ્યો....’, ગુજરાત, ૨૪–૩૦, ડિસેમ્બર, ૧૯૮૮, પૃ. ૬.

અમૃતલાલ યાજ્ઞિક, ‘ઉમાશંકર : કેળવણીવિચારક તરીકે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૨૭–૩૩૩. ‘ઉમાશંકર જોશીને સ્મરણાંજલિ’, નિરીક્ષક, ૧૬–૨–’૮૯, પૃ. ૧૧–૧૩. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૪૭–૪૯.

અશોક ‘ચંચલ’, (સંપા.), ‘ઉમાશંકર જેઠાલાલ જોશી’, સર્જકસેતુ, ૧૯૮૩, પૂર્તિ – પૃ. ક.

અશ્વિન મહેતા, ‘કવિની છબિ’, પરબ, જુલાઈ, ૧૯૮૯, પૃ. ૬–૧૫. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૫૭–૬૫.

ઈ. ત. (બચુભાઈ રાવત), ‘આધુનિક ગુજરાતના એક અભિજાત કવિ’, કુમાર, મે, ૧૯૪૦. પૃ. ૧૭૧–૧૭૫, ૧૯૧. “ભારતીય જ્ઞાનપીઠના પારિતોષિકથી પુરસ્કૃત ‘નિશીથ’ના કવિ”, કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૮–૨૧૧, ૨૫૩.

इन्द्रनाथ चौधरी `निशीथ के अंधेरे में एक चमकता तारा: उमाशंकर जोशी!' संस्कृति-सेतु उमाशंकर जोशी, संपा. रजनीकान्त जोशी, 1990, पृ. 132-137.

ઈશ્વરલાલ ર. દવે, ‘અદ્યતન યુગ : ઉમાશંકર જોશી’, ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (ઈ. સ. ૧૧૦૦થી ૧૯૫૦, હેમચંદ્રથી ઉમાશંકર), સપ્ટે., ૧૯૫૨, પૃ. ૮૬–૮૭. ‘ટૂંકી વાર્તાનો વિકાસ : નવા પ્રયોગો અને ભાવિ (ઉમાશંકર)’, ગુજરાતી સાહિત્ય પરિષદ – ૨૪મું સંમેલન – હેવાલ, નિબંધો, પૃ. ૨૧૪. પુનર્મુદ્રણ : શિલ્પ અને સર્જન, ૧૯૬૭, પૃ. ૪૬–૪૭.

ઉત્પલ ભાયાણી, ‘અંજલિ : ઉમાશંકર જોશી’, તર્જની-સંકેત, ૧૯૯૨, પૃ. ૩૧૧–૩૧૩.

ઉપેન્દ્ર છ. પંડ્યા, ‘ગુરુના માર્ગદર્શનનો અનોખો અનુભવ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૨–૨૦૩.

ઉપેન્દ્રરાય સાંડેસરા, ‘હૈયામાં સાચવી રાખેલી વાત’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૫૯–૬૧. ઉમાશંકર જોશી, ‘અભિભાષણ’, સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૬૯, પૃ. ૧૩–૧૪. પુનર્મુદ્રણ : કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૭–૨૪૧. ‘આપણા વાર્તાકારો : (ઉમાશંકરની) એક મુલાકાત’, મુલાકાતીઓ : મહેશ દવે, શશિ શાહ, આરામ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૭. ‘કવિતાની ઓળખ’, ધીરેન્દ્ર મહેતાએ ઉ. જો.ની લીધેલી મુલાકાત, સંસ્કૃતિ, જુલાઈ–સપ્ટે., ૧૯૮૪, પૃ. ૨૭૭–૨૮૨. પુનર્મુદ્રણ : કવિતાવિવેક, ૧૯૯૭, પૃ. ૮૬–૯૨. બાતમી, ધીરેન્દ્ર મહેતા, ડિસે., ૧૯૯૮, પૃ. ૧–૧૦. ‘કવિનો પ્રત્યુત્તર’, મિલન – ૯, કવિ શ્રી ઉમાશંકર જોશી અભિનંદન વિશેષાંક, સંપા. મનોજ દરૂ અને અન્ય, ૧૯૭૧, પૃ. ૩૭–૩૮. ‘ચેતના ઉપર સર્વોપરી કૃતિની કલામયતા’, ઉ. જો.ની મુલાકાત, ઇન્ટરવ્યૂઝ, સંપા. યશવંત ત્રિવેદી, ઑગસ્ટ, ૧૯૮૬, પૃ. ૨૮૦–૨૯૨. ‘થોડુંક અંગત’, ઉમાશંકર એક છબિ, મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, પૃ. ૨૭–૪૦. ‘પત્ર-સાહિત્ય’, કાંતિલાલ પંડ્યા પર ઉમાશંકર જોશીએ લખેલ પત્ર, નવચેતન, માર્ચ, ૧૯૬૯, પૃ. ૫૪૭. ‘પ્રશ્નોત્તરી’, પ્રશ્નકર્તાઓ : નિરંજન ભગત, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ‘કવિનો શબ્દ’, ૧૯૬૮, પૃ. ૨૧૩–૨૬૦. ‘પ્રશ્નોત્તરી’, ઉમાશંકર એક છબી, મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, પૃ. ૪૧–૪૭. ‘મને સાંભરે રે’, ગોષ્ઠી (બીજી આ. ૧૯૫૭), પૃ. ૫૦–૬૪. પુનર્મુદ્રણ : ‘કેળવણીનો કીમિયો’, ૧૯૭૭, પૃ. ૭૨–૮૫. ‘મારી સૌથી પ્રિય સાહિત્યકૃતિ’, નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૩૮–૨૪૬. ‘મારું અડધું વરસ’, વિદ્યાપીઠ, મે–જૂન, ૧૯૭૭, પૃ. ૭૩–૭૯. પુનર્મુદ્રણ : ’૩૧માં ડોકિયું, ૧૯૭૭, પૃ. ૭–૧૮. ‘વીતેલાં વર્ષો પાછાં મળે તો –’ રુચિ, ઑક્ટો., ૧૯૬૮, પૃ. ૧૨–૧૪. પુનર્મુદ્રણ : ‘મને જો વીતેલાં વર્ષો પાછાં મળે –’, સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૬૮. ૪૦૯–૪૧૧. ‘સાંપ્રત પ્રવાહો સાથે શ્રી ઉમાશંકર જોશી —’, ગીતા શેઠ, નવચેતન, ૫૮ (૨). મે, ૧૯૭૯, પૃ. ૨૯–૩૦. ‘હું કેમ લખું છું?’, નવચેતન, ઑક્ટો.–નવેમ્બર, ૧૯૪૯, પૃ. ૫૩–૫૭. પુનર્મુદ્રણ : અભિરુચિ, સપ્ટેમ્બર, ૧૯૫૯, પૃ. ૩૧૨–૩૧૬. ‘હું કોને માટે લખું છું?’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૫૭, પૃ. ૧૦૫–૧૦૭, ૧૦૮. ‘હું વાર્તા કેવી રીતે લખું છું?’, સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૬૦, પૃ. ૪૧૬–૪૨૧. પુનર્મુદ્રણ : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૨૧–૨૨૭.

ઉર્વીશ કોઠારી, ‘ઉમાશંકર જોશીનું નાટક અભ્યાસક્રમમાંથી રદ કરવાનું ફારસ’, દલિત અધિકાર, તંત્રી : પ્રકાશકુમાર આર. મહેરિયા, પૃ. ૧.

ઉશનસ્, ‘ઉમાશંકર જોશીકૃત કૃતિનિષ્ઠ વિવેચનો’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૧૫–૨૩. ઉમાશંકરનો સંસ્કૃતિવિચાર અને યુગધર્મ, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૯૯–૧૧૦. `` `कवि' શબ્દના પૂર્ણ કદ તરફ ગતિ કરતા કવિ”, મિલન–૯, પૃ. ૨૫–૨૯. પુનર્મુદ્રણ : ઉપસર્ગ, મે, ૧૯૭૩, પૃ. ૧૮૦–૮૭. ‘ગાંધીયુગમાં સૉનેટનો વિકાસ અને સૉનેટકાર ઉમાશંકર’, અધીત–૬, પૃ. ૧૦૨–૧૦૪. ‘શ્રી ઉમાશંકર જોશીનું કાવ્યવિવેચનકર્મ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૮૬–૧૯૧. ‘સ્વ. ઉમાશંકર જોશી અને વલસાડ’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૬૨–૭૦.

ઉષા ઉપાધ્યાય, ‘ઉમાશંકરની કવિતામાં ઉદાત્તતત્ત્વ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૩૭–૧૪૧. પુનર્મુદ્રણ : ઇક્ષિત, ૧૯૯૦, પૃ. ૧–૮.

એસ્થર ડેવિડ, ‘કુદરતમાં તે ભળી ગયા’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૮૭–૧૯૦.

કનુભાઈ જાની, ‘ઉમાશંકર અને લોકસાહિત્ય’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૯૧–૯૮. ‘ઉમાશંકરનાં સંપાદનો’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૪૧–૫૦. ‘નાટકમાં ઉમાશંકરત્વ’, ઉદ્દેશ, જાન્યુ. ’૯૧, પૃ. ૨૧૬–૨૨૦.

કરસનદાસ માણેક, ‘ઉમાશંકર’ (રેખાચિત્ર), અક્ષર આરાધના, ૧૯૬૨, પૃ. ૨૧૩–૨૧૫.

કલાવતી વોરા, ‘ઉમાશંકર જોશી’, ગુજરાતના સાહિત્યસર્જકો, ૧૯૫૯, પૃ. ૧૦૬–૧૦૮.

કાંતિ શાહ, ‘ચિત્તની ઊંચાઈ’, અમૃત લઈ આવ્યો અવનિનું, મે, ૧૯૮૯, પૃ. ૧૨૨–૧૨૩. ‘જાત્રા — શબ્દના આનંદલોકની’, ભૂમિપુત્ર (ઉમાશંકર વિશેષાંક), ૧૬–૧–’૮૯, પૃ. ૨૯–૩૦.

કિસનસિંહ ચાવડા, ‘ઉમાશંકર જોશી : એક જીવન-ઉપાસના’, રુચિ, મે, ૧૯૬૭, પૃ. ૭–૮. પુનર્મુદ્રણ : ‘નિષ્ઠાનું મોતી’. તારામૈત્રક, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૧–૬.

કીર્તિભાઈ વ્યાસ, ‘ઉમાશંકર : એક સુવર્ણ–સુખદ સંભારણું’, નિરીક્ષક, ૧–૬–’૮૯, પૃ. ૧૧–૧૨.

કુંદનલાલ ધોળકિયા, ‘શ્રી ઉમાશંકરની સ્મૃતિ અંગે’, નિરીક્ષક, ૧–૨–’૮૯, પૃ. ૨૦.

કૃષ્ણવીર દીક્ષિત, ‘સમદર્શી શીલભદ્ર સારસ્વત અને સંસ્કૃતિપુરુષ – ઉમાશંકર’, ઋષિતર્પણ, ૧૯૯૫, પૃ. ૩૮–૪૨.

કે. કા. શાસ્ત્રી, ‘ઉમાશંકર જેઠાલાલ જોશી’, ગુજરાતના સારસ્વતો, ૧૯૭૭, પૃ. ૧૦.

ખલીલ ધનતેજવી, ‘ઉમાશંકર જોશી આપણી વચ્ચે હતા — છે અને રહેશે’, પુસ્તકાલય, ૧૫–૧–’૮૯, તંત્રીસ્થાનેથી.

ગીતા મહેતા, ‘મૂળ મર્મને પ્રગટાવતી મૌલિકતા’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૮૩–૧૮૬.

ગુલાબદાસ બ્રોકર, ‘ગાંધીયુગ–કાવ્યોની ભૂમિકા — ઉમાશંકર’, ગુજરાતી સાહિત્ય — એક વિહંગાવલોકન, ૧૯૭૬, પૃ. ૭૭–૭૯. ‘થોડાંક સંસ્મરણો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫–૮. ‘પ્રવાસી ઉમાશંકર’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૭૩–૨૭૭.

ઘનશ્યામ ઓઝા, ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’, નિરીક્ષક, ૧૬–૧–’૮૯, પૃ. ૬.

धनानंद शर्मा `बदली', `अन्त:प्रेरणावादी कवि श्री उमाशंकर जोशी', संस्कृति-सेतु उमाशंकर जोशी, सं. रजनीकान्त जोशी, 1990, पृ.. ૧૩૮-૧૪૧

ચતુરભાઈ શ. પટેલ, ‘ઉમાશંકર — ઊડતી નજરે’, પ્રસાદ, એપ્રિલ, ૧૯૬૫, પૃ. ૧૧૭–૧૨૦.

ચન્દ્રકાન્ત ટોપીવાળા, ‘જોશી ઉમાશંકર જેઠાલાલ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨ (અર્વાચીન ખંડ), મુખ્ય સંપાદક: ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૧૩૭–૧૩૯. ‘વિકાસમાન રહેલા સંવિદનો વિલય’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૧–૨.

ચંદુ મહેરિયા, ‘સડકસભાથી સેતુ સુધી’, અમૃત લઈ આવ્યો અવનિનું, સં. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૨૭–૧૩૦. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૯૫–૯૮.

ચંદ્રકાન્ત મહેતા, ‘ઉમાશંકર — કવિ અને કાવ્ય’, કવિતાની રમ્ય કેડીએ, ૧૯૭૧, પૃ. ૧૮૮–૧૯૫.

ચંદ્રકાન્ત શેઠ, ‘અભિનંદન’ (‘નિશીથ’–પારિતોષિક બદલ), વિશ્વમાનવ, મે, ૧૯૬૮, પૃ. ૨. ‘ઉમાશંકર જોશી – વિશ્વસંવાદના સાધક કવિ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૦૮–૧૧૫. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૩૪-૪૮. યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૧૧–૧૨૨. ‘ઉમાશંકરની કવિતા – ગુજરાતી કવિતાના સંદર્ભમાં’, પરબ, ડિસેમ્બર, ૧૯૭૭. પૃ. ૩૭૩–૩૮૧. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૪૯–૫૮. આંશિક પુનર્મુદ્રણ : દેશવિદેશ, ઉ. જો. વિશેષાંક, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૧૨–૧૪. ‘ઉમાશંકરની કવિતામાં પ્રગટ થતું કાવ્યદર્શન’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૯૮, 
પૃ. ૨૪૯–૨૫૧. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૫૯–૬૬. ‘ઉમાશંકરની સર્જકતા – ગદ્યક્ષેત્રે’, ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૧૭—૧૨૫. ‘ઉમાશંકરનું સર્જક વ્યક્તિત્વ’, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૧૯૯૨, પૃ. ૨૯૧–૨૯૭. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૨૨–૩૩. ‘એક મહાન સત્ત્વધર્મી સારસ્વત જ્યોતિનો અસ્ત’, પરબ, નવેમ્બર–ડિસેમ્બર, ૧૯૮૮, પૃ. ૧૧–૧૨ [ઉ. જો.ના મૃત્યુની નોંધ કરતો પૂરક લેખ]. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૨–૧૩. ‘એક યુગધર્મી કવિ-શિક્ષકની વિદાય’, દૃષ્ટિ, જાન્યુઆરી, ૧૯૮૯, પૃ. ૩–૭. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૦૦–૧૦૨; ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૩–૧૭. ‘જોશી ઉમાશંકર જેઠાલાલ’ : ગુજરાતી વિશ્વકોશ : ખંડ–૭ : પૃ. ૮૩૮–૮૪૧. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧–૧૧. ‘સ્મરીએ સંવાદસેતુ ઉમાશંકરને’, વિશ્વરંગ, જુલાઈ, ૧૯૯૮, પૃ. ૩–૫. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૧.

ચંદ્રવદન મહેતા, ‘અને, આ શી કરુણિકા?’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧–૪. ‘ઉમાશંકર, મારી નજરે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૫૦–૫૨. ‘સદ્ગત ઉમાશંકર’, નિરીક્ષક, ૧–૧–૧૯૮૯, પૃ. ૨૦. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૨૪.

ચંદ્રશંકર ભટ્ટ, ‘ઉપાધિયોગ — સમાધિયોગ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૩૩–૧૩૬. ‘ઉમાશંકરનાં સૉનેટો’, ઉપોદ્ઘાત, આપણાં સૉનેટ, નવેમ્બર, ૧૯૭૧, પૃ. ૫૧–૫૭. પુનર્મુદ્રણ : સંનિધિ, ડિસે., ૧૯૭૬, પૃ. ૧૪૭–૧૯૮. ‘ઊર્મિકવિતાના રૂપવિધાયકો : એક દૃષ્ટિપાત : ઉમાશંકર’, ઊર્મિકવિતા, જુલાઈ, ૧૯૭૪, પૃ. ૨૫૪–૨૬૦. ચંપકભાઈ આર. મોદી, પ્રફુલ્લ ભારતીય, “ઉમાશંકર જોશી — ‘વાસુકી’ ”, કેટલાક સાહિત્યસર્જકો, ૧૯૮૩, પૃ. ૨૬–૨૮.

ચિનુ મોદી, ‘ગુજરાતીમાં ખંડકાવ્ય : ઉમાશંકર જોશી’, ખંડકાવ્ય : (સ્વરૂપ અને વિકાસ) ૧૯૭૩, પૃ. ૩૪૩–૩૫૦. ‘મૂર્ધન્ય વડીલ’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૭૬–૭૮. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરેશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૬૩–૧૬૬. ચુનીલાલ મડિયા, ‘ઉમાશંકર જોશી : પુરસ્કાર અને અનુદાન’ (‘નિશીથ’ પારિતોષિકના સંદર્ભમાં), રુચિ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૮–૧૦. પુનર્મુદ્રણ : ચંદ અલ્ફાઝ, ૨૦૦૧, પૃ. ૩૫–૪૦. ‘ઉમાશંકરનાં વ્યાખ્યાનો (અહેવાલ)’, રુચિ, ફેબ્રુઆરી, ૧૯૬૫, પૃ. ૨૭–૨૮. ‘ધર્મભાવનાથી પ્રેરાયેલા કવિનો શબ્દ’, ૧૯૬૮, પૃ. ૧૯૩–૧૯૯. પુનર્મુદ્રણ : પ્રેસ કટિન્ગ્સ, ઑક્ટોબર, ૨૦૦૩, પૃ. ૨૮–૩૬. ‘વિદ્યા-અર્થી કલાકાર ઉમાશંકર’, રુચિ, મે, ૧૯૬૭, પૃ. ૩૮–૩૯. પુનર્મુદ્રણ : મડિયાના પ્રતિનિધિ નિબંધો, ૧૯૯૯, પૃ. ૩૬–૪૦. ‘વાસ્તવદર્શનનું નવું પરિમાણ’, નવચેતન, જાન્યુઆરી, ૧૯૬૧, પૃ. ૪૬૭–૪૭૨. પુનર્મુદ્રણ : વાર્તાવિમર્શ, એપ્રિલ, ૧૯૬૧, પૃ. ૯૦–૧૦૩. ચૂનીલાલ વર્ધમાન શાહ, ‘સ્વ. રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાનવિધિ : શ્રી ઉમાશંકરનો પરિચય’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–’૪૦, ૧૯૪૦, વિભાગ–૧, પૃ. ૨૩. જગદીશચંદ્ર ચ. પટેલ, ‘કવિ ઉમાશંકર : સૌન્દર્યના ઉદ્ગાતા’, ઉદ્દેશ, માર્ચ, ૨૦૦૩, પૃ. ૩૦૫–૩૦૮. જનક દવે, ‘નિબંધકાર ઉમાશંકર’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૬૫–૧૭૦. જનાર્દન પાઠક, ‘સુંદરમ્–ઉમાશંકરની કવિતામાં દલિત નિરૂપણ’ (ભાવનગર જ્ઞાનસત્રમાં વંચાયેલો નિબંધ), પરબ, જૂન, ૧૯૮૯, પૃ. ૨૧–૨૫. જયંત કોઠારી, ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધ (પૂર્તિ) : અનૌપચારિક નિબંધ’, નિબંધ અને ગુજરાતી નિબંધ, જાન્યુઆરી, ૧૯૭૬, પૃ. ૧૭૦–૧૭૧. ‘સાહિત્યવિવેચન – ઉમાશંકર જોશી – વિવેચક’, જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી – ૧૦, ગુજરાત દર્શન – ૧, સાહિત્ય – ૧, ૨૩ એપ્રિલ, ૧૯૭૨, પૃ. ૧૮૭–૧૯૨. પુનર્મુદ્રણ : વિવેચનનું વિવેચન, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૫૩–૬૫; ‘બે ધ્રુવો વચ્ચેનો વિસ્તાર’, ગુજરાતી સાહિત્ય વિવેચન, ૧૯૯૪, પૃ. ૫૦–૬૧. જયંત ગાડીત, ‘અપદ્યાગદ્ય વિશે ઉમાશંકર જોશી’, નાનાલાલનું અપદ્યાગદ્ય, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૩૫–૩૬. ‘ઉમાશંકરની વિવેચનામાં સામાજિક ચેતનાનું મૂલ્ય’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૩૦–૩૪. જયંત પંડ્યા, ‘ઉમાશંકરના નિબંધોનું ગદ્ય’, પરબ, જુલાઈ–ઑગસ્ટ, ૧૯૯૭, પૃ. ૨૦–૨૩. ‘ઉમાશંકર : પ્રથમ પુણ્યતિથિએ’, પરબ, ડિસેમ્બર, ૧૯૮૯, પૃ. ૧–૩., ‘શબ્દબ્રહ્મના યાત્રી’, નિરીક્ષક, ૧–૧–૧૯૮૯, પૃ. ૧–૩. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૧૨–૧૧૩; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૭૭–૮૦; સ્મરણો ભીનાં ભીનાં, ૨૦૦૪, પૃ. ૮૨–૮૬. ‘સર્જકનું પુનર્મૂલ્યાંકન : ઉમાશંકર જોશી’ – અધ્યક્ષીય આરંભ, – અધ્યક્ષીય સમાપન, પરબ, જુલાઈ–ઑગસ્ટ, ૧૯૯૭, પૃ. ૧–૨ અને ૩૮. જયંત પાઠક, ‘કવિ ઉમાશંકર’, અર્થાત્, ૧૯૯૭, પૃ. ૭૬–૭૯. ‘ગુજરાતીમાં ટૂંકી વાર્તા : સુંદરમ્ અને ઉમાશંકર જોશી’, ટૂંકી વાર્તા : સાહિત્ય અને સ્વરૂપ, માર્ચ, ૧૯૭૪, પૃ. ૭૨–૭૭. ‘છેલ્લો શબ્દ...’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૭૪–૭૫. ‘વિશ્વતોમુખી કવિતાનો કવિ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૧–૧૨૩. પુનર્મુદ્રણ : અર્થાત્ , ૧૯૯૭, પૃ. ૮૦–૮૪. ‘સાહિત્ય : ઉમાશંકર જોશી’, વિશ્વમાનવ, જાન્યુ.–ફેબ્રુ., ૧૯૬૩, પૃ. ૧૭–૩૨, 
૪૬–૪૯. પુનર્મુદ્રણ : પ્રકરણ પાંચ (ઉમાશંકર જોશીની કવિતા), આધુનિક કવિતાપ્રવાહ (બીજી સુધારેલી સંવર્ધિત આવૃત્તિ), ૧૯૬૫, પૃ. ૧૬૦–૧૯૧; ત્રીજી સુધારેલી અદ્યતન આવૃત્તિ, ૧૯૮૧, પૃ. ૧૧૮–૧૪૧. ‘સૌંદર્યનું પાન અને આપમેળેનું ગાન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૫–૧૬. જયંતી દલાલ, ‘ઉમાશંકરનાં નાટકો’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૪૪–૧૬૪. પુનર્મુદ્રણ : નાટક વિશે જયંતી દલાલ, સંપા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ૧૯૭૪, પૃ. ૪૬–૪૯. જયંતીલાલ ઉ. મહેતા, ‘ઉમાશંકર — સાચા કેળવણીકાર’, મિલન–૯, પૃ. ૩૫–૩૬. જયેન્દ્ર ત્રિવેદી, ‘ઉમાશંકર એટલે ઉમાશંકર એટલે ઉમાશંકર’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૬૬–૭૧. ‘ઉમાશંકરભાઈનો એક પદ્ય-પત્ર’, પરબ, ૧૯૯૧, ડિસેમ્બર, પૃ. ૩–૬. `उमाशंकर जोशी: परंपरा का पुष्प और आधुनिकता का अंकुर', संस्कृति-सेतु उमाशंकर जोशी, संपा. रजनीकान्त जोशी, ૧૯૯૦, पृ. ૧૨૦-૧૨૭. જયેન્દ્ર ત્રિવેદી, ગંભીરસિંહ ગોહિલ (સંપા.), ‘ગુજરાતી એકાંકીનો વિકાસ’, અક્ષરલોકની યાત્રા, ૧૯૮૦, પૃ. ૧૪૧. જયેશ ભોગાયતા, ‘ઉમાશંકરની નવલિકા’, પરબ, જુલાઈ–ઑગસ્ટ, ૧૯૯૭, પૃ. ૨૩–૩૯. જશવંત શેખડીવાલા, ‘ઉમાશંકર જોશીનાં એકાંકીઓ’, જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦, ગુજરાત દર્શન–૧, સાહિત્ય–૧, ૧૯૭૨, પૃ. ૧૨૭–૧૨૮. ‘ઠાકોર અને સુન્દરમ્–ઉમાશંકરની કવિતા’, સાહિત્યાલેખ, ૧૯૯૬, પૃ. ૧૫૭–૧૭૧. ‘જૂના મનુ’, ‘નવાં મૂલ્યો : શ્રી ઉમાશંકર જોશી’, રેખા, સપ્ટેમ્બર, ૧૯૮૦, પૃ. ૫૯–૬૩. જૉસેફ મૅકવાન, ‘ઉમાશંકરભાઈ સાથેનાં મારાં અંજળ’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૯૭–૧૦૧. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૫૬–૧૬૨. જ્યોતીન્દ્ર દવે, ‘ઉમાશંકર જોશી : સિદ્ધિ અને પ્રસિદ્ધિ’, વાઙ્મયવિહાર, માર્ચ, ૧૯૬૪, પૃ. ૪૩૪–૪૩૯. ઝીણાભાઈ દેસાઈ (‘સ્નેહરશ્મિ’), ‘એ પાંચ દાયકા’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૮–૪૯. ‘ઉમાશંકરના એ અંતિમ દિવસો’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૦૩–૧૦૪. ડંકેશ ઓઝા, ‘સંઘર્ષ મૂલ્યોનો : દૃષ્ટિ કવિની’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૩૫–૧૩૭. તરુલતા ડી. મહેતા, ‘ગાંધીયુગની કવિતામાં પ્રણયનિરૂપણ — ઉમાશંકર જોશી’, અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ, ૧૯૮૩, પૃ. ૧૯૧–૨૦૭. દક્ષા વ્યાસ, ‘ઉમાશંકરનાં એકાંકી અને તખ્તાનું તંત્ર’, બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૮૦. પૃ. ૪૭૦–૭૬. પુનર્મુદ્રણ : અનુસર્ગ, ૧૯૯૮, પૃ. ૧૩૫–૧૪૮. ‘ગાંધીયુગની ગુજરાતી કવિતા’, ભાવ–પ્રતિભાવ, જુલાઈ, ૧૯૮૧, પૃ. ૩૨–૮૯. ‘સંવાદિતાની સાધના’, ‘પદ્યનાટક’, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા – પરિદર્શન, ૧૯૮૧, અનુક્રમે પૃ. ૨૨–૨૬, ૩૪૭–૩૪૮. ‘દર્શક’ (મનુભાઈ પંચોળી), ‘ઊર્ધ્વમુખ વિદ્યાપુરુષ’, કોડિયું, જાન્યુ.,૧૯૮૯, મુખપૃષ્ઠ અને ટાઇટલ પૃ. ૩. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, 
પૃ. ૨૫–૨૭. દિ., ‘ઉમાશંકર જોશી, ડિ. લિટ્...’, કુમાર, ડિસે., ૧૯૭૮, પૃ. ૪૫૦–૪૫૧. દિગીશ મહેતા, ‘ઉમાશંકર : મારી નજરે...’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૭૨–૭૩. દિનેશ કોઠારી, ‘ઉમાશંકરનાં સંવાદકાવ્યો’, પરિસર, ડિસે., ૧૯૮૯, પૃ. ૧૪૮–૧૬૧. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૪૪–૧૫૩. દિલાવરસિંહ જાડેજા, ‘ઉમાશંકર જોશી (દેશપ્રેમની કવિતા)’, ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા, ફેબ્રુઆરી, ૧૯૭૪, પૃ. ૨૨૬–૨૩૧. દીપક રાવલ, ‘ઉમાશંકર જોશી’, મુક્ત દીર્ઘકવિતા (અદ્યતન દીર્ઘકવિતા), ઑગસ્ટ, ૧૯૯૨, 
પૃ. ૪૩–૮૫. દુષ્યંત પંડ્યા, ‘ભણકારા — ઉમાશંકરના’, ઉદ્દેશ, જૂન, ૧૯૯૨, પૃ. ૪૨૯–૪૩૩. ધનરાજ વિ. પંડિત, ‘શ્રી ઉમાશંકર જોશી : કેટલાંક સ્મરણો’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૭–૨૦૮. ધનસુખલાલ કૃ. મહેતા, ‘ઉમાશંકરની વાતો’, આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૮૬–૧૯૭. ધીરુ પરીખ, ‘ઉમાશંકરનાં સૉનેટ’, અપરબ્રહ્મના આલોકમાં, ૨૦૦૧, પૃ. ૫૪–૬૪. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૩૨–૧૪૦. ‘પત્રકાર ઉમાશંકર’, વિવેચક ઉમાશંકર, સં. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૫૧–૫૮. ધીરુભાઈ ઠાકર, અભિનેય નાટકો, ઈ. સ. ૧૯૫૮, પૃ. ૨૩થી ૨૪૮ સુધીમાં અનેક સ્થળે. ‘ઉમાશંકર જોશી’, અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, નવમી આવૃત્તિ, સંશોધિત-સંવર્ધિત સંસ્કરણ, ૧૯૮૨, પૃ. ૧૭૩–૨૦૯. ‘ઉમાશંકર : થોડાંક સંસ્મરણો’, ઉદ્દેશ, ઑગસ્ટ, ૨૦૦૦, પૃ. ૪–૯. પુનર્મુદ્રણ : શબ્દ અને સંસ્કૃતિ, ૨૦૦૨, પૃ. ૨૨૮–૨૩૮. ‘ઉમાશંકર : સૌન્દર્ય અને સંસ્કૃતિના યાત્રી’ (‘ચીનમાં ૫૪ દિવસ’ અને ‘યાત્રી’ના અનુલક્ષમાં), પરબ, સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૮–૫૩. પુનર્મુદ્રણ : શબ્દ અને સંસ્કૃતિ, ૨૦૦૨, પૃ. ૧૪૮–૧૫૬. ‘એકાંકીકાર ઉમાશંકર’, અભિજ્ઞાન, મે, ૧૯૯૧, પૃ. ૧૭૮–૧૯૦. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૮૯–૧૯૬. ‘કવિતા અને માનવતાના માનદંડ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૧૬–૧૨૦. પુનર્મુદ્રણ : અભિજ્ઞાન, મે, ૧૯૯૧, પૃ. ૧૬૭–૧૭૭. ‘ગુજરાતી સાહિત્ય : અસ્મિતાનું અભિજ્ઞાન : ભાગ ૩૧’, અભિજ્ઞાન, મે, ૧૯૯૧, પૃ. ૮૪–૮૭. ધીરેન્દ્ર મહેતા, ‘ઉમાશંકર જોશીનાં કાવ્યનાટકોનું સંવેદનવિશ્વ’, અસ્મિતાપર્વ, વાક્ધારા : ૩, ૨૦૦૮, પૃ. ૪૯–૫૯. ‘ઉમાશંકરની વાર્તાકળા’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૧૧–૨૧૭. “‘નિરંજન’થી ‘પારકાં જણ્યાં’ ”, નંદશંકરથી ઉમાશંકર, માર્ચ, ૧૯૮૪, પૃ. ૩૦૯–૩૧૩. ધૈર્યબાળા વોરા, ‘મને સાંભરે રે...’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૩૮–૧૩૯. નગીનદાસ પારેખ, ‘શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્ય,’ મિલન–૯, પૃ. ૭–૧૦. ‘શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્ય : એક નોંધ’, વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૧૮૧–૧૮૪. ‘કવિ સાથે પદ્યપત્રાલાપ’, પરબ, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૧૪–૧૬. નટવર ગાંધી, ‘ઉમાશંકર જોશી — પ્રતિભાની સમસ્યા, દરિયાપારથી એક અંજલિ’, કવિતા, એપ્રિલ, ૧૯૮૯, પૃ. ૧૪–૧૭. નટુભાઈ ઠક્કર, ‘ઊર્મિકાવ્ય : સીમાસ્તંભરૂપ સર્જન : – ઉમાશંકર’, ઊર્મિકાવ્ય : શિલ્પ અને સર્જન, ૧૯૭૪, પૃ. ૯૪–૧૦૦. ‘શ્રી ઉમાશંકર જોશી’, અભિધા, ૧૯૮૧, પૃ. ૧૩૧–૧૩૭. નરસિંહરાવ ભો. દિવેટિયા, ‘સાક્ષરયુગનું ભાવિદર્શન’, મનોમુકુર ગ્રંથ–૨, બીજી આ. ૧૯૪૪, પૃ. ૨૭૯–૨૯૧. પુનર્મુદ્રણ : કવિતાવિચાર, સપ્ટે., ૧૯૬૯, પૃ. ૬૦૧–૬૧૨. નરોત્તમ પલાણ, ‘ઉમાશંકર : એક માણસ’, પરબ, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૪૦–૪૫. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૯૪–૯૯; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૮૧–૮૫. ‘શ્રી ઉમાશંકરભાઈનો એક પત્ર’, પરબ, જુલાઈ, ૧૯૯૬, પૃ. ૪૧–૪૨. ‘સંશોધક ઉમાશંકર’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૯૬–૨૦૧. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૧૪–૩૨૧. નરોત્તમ વાળંદ, ‘ગુજરાતના પરમ સારસ્વત શ્રી ઉમાશંકર જોશી’, નવચેતન, ઑક્ટો–નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૮–૩૦. નલિન રાવળ, ‘ઉમાશંકરની કવિતા’, પરબ, જુલાઈ–ઑગસ્ટ, ૧૯૯૭, પૃ. ૨–૧૨. પુનર્મુદ્રણ : કવિતાનું સ્વરૂપ, ૨૦૦૧, પૃ. ૪૬–૫૭. ‘ઉમાશંકરની વાર્તાકલા’, સંજ્ઞા–૭, જાન્યુ.–માર્ચ, ૧૯૬૮, પૃ. ૧૬૮–૧૭૬. ‘કવિ શ્રી ઉમાશંકર જોશીનું મહાપ્રયાણ’, ગુજરાત, તા. ૨૪–૩૦ ડિસે., ૧૯૮૮, 
પૃ. ૫–૬. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૧૬–૧૧૯. ‘પરિસંવાદ (ઉત્તરાર્ધ) : શ્રી ઉમાશંકર,’ વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૩–૧૫. નવીન કા. મોદી, ‘નકશીદાર વાર્તાઓ’, અર્વાચીન ગુજરાતી ટૂંકી વાર્તા, ૧૯૮૧, પૃ. ૮૨–૮૪. નારાયણભાઈ એમ. પટેલ, એરચ જે. પટેલ, ‘ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાનો વિકાસ : ઉમાશંકર અને સુંદરમ્’, ટૂંકી વાર્તા : કલા, સ્વરૂપ અને વિકાસ, ૧૯૬૭, પૃ. ૪૮–૪૯. નિરંજન ભગત, ‘ઉમાશંકર અને આધુનિકતા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૦૭–૩૫૮. ‘ઉમાશંકર જોશી’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૫૯–૩૬૬. ‘ઉમાશંકરની કવિતા, એક પ્રશ્નોત્તરી’, કવિતા, જૂન, ૧૯૬૮,પૃ. ૨–૫. પુનર્મુદ્રણ : સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૭૩–૩૭૬. ‘ઉમાશંકરની કાવ્યસાધના’, समाचापत्रिका, શનિવાર, ૧ જૂન, ૧૯૬૮, પૃ. ૩–૪. પુનર્મુદ્રણ : સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૬૭–૩૭૨. ‘જીવનપરિચય’, કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૩–૨૫૪. ‘મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક’, સંસ્કૃતિ, ઑગસ્ટ, ૧૯૫૩, ૨૮૯–૨૯૭. પુનર્મુદ્રણ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૮૨–૯૭; સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ.૨૯૦–૩૦૬; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૦–૨૨. નિરંજના દીક્ષિત, ‘અર્વાચીન ભક્તિ, ઐતિહાસિક દૃષ્ટિએ — ઉમાશંકર જોશી’, અર્વાચીન કવિતામાં ભક્તિનિરૂપણ, ૧૯૮૪, પૃ. ૨૨૮–૨૨૯. નીતિન મહેતા, ‘વિવેચક ઉમાશંકર જોશી’, સન્નિધાન, ૧૯૯૭, પૃ. ૧૧૫–૧૨૨. નીતિન વડગામા, ‘ઉમાશંકરની ગીત–કવિતા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૪૨–૧૫૧. પુનર્મુદ્રણ : કાવ્યચર્ચા, ૧૯૯૪, પૃ. ૩૭–૫૨. પન્નાલાલ પટેલ, ‘મારા સહાધ્યાયી ઉમાશંકર જોશી’, અલકમલક, ૧૯૮૬, પૃ. ૨૮૯–૨૯૫. પિનાકિન્ ઠાકોર, ‘સેતુના શિલ્પકાર’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૪–૨૦૬. પિપાસુ, ‘આધુનિક ગુજરાતી સાહિત્ય — ઉમાશંકર જોશી’, પ્રસ્થાન, ભાદ્રપદ, સં. ૧૯૯૪, પૃ. ૩૯૪–૪૦૩; આશ્વિન, સં. ૧૯૯૪, પૃ. ૫૧૩–૫૨૯. પુરુરાજ જોષી, ‘અખિલાઈના આકાશને સ્પર્શતા કવિ ઉમાશંકર જોશી’, ઇન્દુમૌલિ, ઑક્ટોબર, ૧૯૯૮, પૃ. ૩૧–૩૩. ‘ઉમાશંકરની કવિતા : એક વિહંગાવલોકન’, પરંપરિત અને સમકાલીન, ફેબ્રુ. ૨૦૦૪, પૃ. ૩૫–૪૧. પુરુષોત્તમ ગણેશ માવળંકર, ‘વિશેષણોથી વિશેષ...’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૫૦–૫૩. પુષ્કર ચંદરવાકર, ‘સ્થપાયા ચિત્તે ઉમાશંકરભાઈ સદાય,’ નયા માર્ગ, ૧–૧–૮૯, પૃ. ૧–૪. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૪૪–૪૫. પ્રકાશ ન. શાહ, ‘ઝરણાની સિંધુરટણા’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૪૦–૧૪૩. ‘ભેલાણ, કેવળ ભેલાણ’, નિરીક્ષક, ૧૬–૪–૨૦૦૮, પૃ. ૧. પ્રકાશ મહેતા, ‘અરધી સદીની કાવ્યસાધનાનું સરવૈયું’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૯–૧૧. પ્રકાશ વેગડ, ‘પ્રસંગરજ : ઉમાશંકર જોશી’, પરબ, ઑગસ્ટ, ૧૯૯૪, પૃ. ૭૩–૭૪. પ્રફુલ્લ રાવલ, ‘ઉમાશંકર જોશીની સૉનેટસૃષ્ટિ’, બુદ્ધિપ્રકાશ, મે ૨૦૦૮, પૃ. ૧૦–૧૩. પ્રબોધ ર. જોશી, ‘વાર્તાકાર ઉમાશંકર’, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૧૯૮૦, પૃ. ૩૦૯–૩૧૩; સપ્ટેમ્બર, ૧૯૮૦, પૃ. ૩૫૬–૬૧. પ્રબોધ પરીખ, ‘ઉમાશંકર જોશી : એક શ્રદ્ધાંજલિ’, નવનીત–સમર્પણ, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૧૦. प्रभाकर माचवे, ``उमाशंकर जोशी: `विश्वशांति' `गंगोत्री' का अमर गायक, संस्कृति -सेतु उमाशंकर जोशी, संपा. रजनीकान्त जोशी, 1990 पृ. 106-113. પ્રમોદકુમાર પટેલ, ‘ઉમાશંકર જોશી : તેજસ્વી વિદ્યાપુરુષ અને અગ્રણી કવિ’, વિ, નવે.–ડિસે., ૧૯૮૮, પૃ. ૧–૨. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૦૮–૧૦૯. ‘ઉમાશંકર જોશીની વિવેચક પ્રતિભા’, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૮૯, પૃ. ૨૭૩–૨૮૩, જાન્યુ.–માર્ચ, ૧૯૯૦, પૃ. ૭–૧૫. પુનર્મુદ્રણ : પ્રતીતિ, ૧૯૯૧, પૃ. ૪૫–૭૨. ‘ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર’, ઑગસ્ટ, ૧૯૮૫, પૃ. ૧૩૦–૧૩૬. ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’, વિભાવના, જુલાઈ, ૧૯૭૭, પૃ. ૯૪–૧૨૫. પ્રવીણ દરજી, ‘ગાંધીયુગનું નિબંધસાહિત્ય : ઉમાશંકર જેઠાલાલ જોશી (૧૯૧૧)’, નિબંધ : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૫, પૃ. ૨૬૯–૨૭૬. ‘નિબંધકાર ઉમાશંકર’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૫૨–૨૫૬. ‘સકલ પુરુષ ઉમાશંકર’, ચંદનનાં વૃક્ષ, નવેમ્બર, ૧૯૯૧, પૃ. ૮–૧૬. પ્રવીણા પટેલ, ‘ઉમાશંકર જોશીનું સાહિત્યવિવેચન’, સ્ત્રીજીવન, ફેબ્રુઆરી, ૧૯૭૩, પૃ. ૩૫૩–૩૫૬; માર્ચ, ૧૯૭૩, પૃ. ૪૦૧–૪૦૪. પ્રસાદ બ્રહ્મભટ્ટ, ‘પૂર્વભૂમિકા : ઉમાશંકર જોશી’, રાજેન્દ્ર–નિરંજન યુગની કવિતા, ૧૯૮૨, પૃ. ૧૨–૧૬. બકુલ ત્રિપાઠી ‘ઉમાશંકર રેશમની દોર, પરોવ્યાં પિસ્તાળીસ મોંઘેરાં મોતી,’ મિત્રોનાં ચિત્રો, જૂન, ૧૯૯૬, પૃ. ૫૬–૬૦. ‘ઝીણાભાઈ, જયંતિભાઈ, ઉમાશંકર અને યશવંતભાઈની વારતા!’, મિત્રોનાં ચિત્રો, જૂન, ૧૯૯૬, પૃ. ૫૦–૫૫. બબાભાઈ પટેલ, ‘ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી ઉમાશંકરભાઈ જોશીની કામગીરી’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૫૪–૫૮. ભરતકુમાર ઠાકર, ‘ઉમાશંકર જોશીની નાટ્યકલા’, નાટ્યવિમર્શ, ૧૯૭૩, પૃ. ૧૯૩–૨૦૫. ભાનુપ્રસાદ ત્રિવેદી, ‘જાણે એવરેસ્ટ શિખર’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૨૦–૧૨૧. ભાનુપ્રસાદ પંડ્યા, ઉમાશંકરની મુક્તક કવિતા, ઉદ્દેશ, ૧૯૯૬, ૨૯૨–૨૯૪. ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ : એક અવિરામ વિકાસયાત્રા’. સૉનેટ : શિલ્પ અને સર્જન, ૧૯૮૧, પૃ. ૭૭ અને ૮૩–૮૯. [સાહિત્ય સ્વરૂપ શ્રેણી : ૩, સંપા. ઈ. ર. દવે] ભારતી ઠક્કર, ‘શું શું સાથે?’, અમૃત લઈ આવ્યો અવનિનું, હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૭૯–૧૮૨. ભારતી દલાલ, “ ‘સરસ્વતીચંદ્ર’ : એનાં વિવેચનો’ (ઉમાશંકરની તદ્વિષયક વિવેચના)”, કથાસાહિત્યનું વિવેચન, માઘપૂર્ણિમા, સં. ૨૦૩૧, પૃ. ૧૦૯–૧૧૭. ભાલ મલજી, ‘અંતરની ઓળખ’, કવિતા, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૩૬–૩૭. ભોગીલાલ ગાંધી, ‘ઉમાશંકર : સર્વતોમુખી પ્રતિભા (સંપાદકીય)’, વિશ્વમાનવ, ડિસે., ૧૯૮૮, પૃ. ૪૧૧–૪૧૪. પુનર્મુદ્રણ : નિરીક્ષક, ૧૬–૧–’૮૯, પૃ. ૯–૧૨; અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૪૦–૪૩. ભોળાભાઈ પટેલ, ‘અભિનવ મલ્લિનાથી’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૮૪–૧૯૨. ‘આસ્વાદમૂલક અવબોધકથા’, ગ્રંથ, ફેબ્રુઆરી, ૧૯૬૪, પૃ. ૨૫–૩૩. પુનર્મુદ્રણ : ‘વિવેચક ઉમાશંકર’ સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, ૧૯૯૬, પૃ. ૧૫૭–૧૭૧. ‘ઉમાશંકર’ (અંજલિ), પરબ, જાન્યુ. ૧૯૮૯, પૃ. ૪–૧૧. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૭૪–૮૧; ઉમાશંકર એક છબી, સંપાદક : મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, પૃ. ૧૩–૧૮. સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, ૧૯૯૬, પૃ. ૧૭૨–૧૭૮; મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૧૫૩–૧૫૯; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૧–૩૭. ‘ઉમાશંકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પરબ, જૂન, ૧૯૮૫, પૃ. ૨૨–૩૫. પુનર્મુદ્રણ : ‘આ વાર્તાઓ’, ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ, જૂન, ૧૯૮૫, પૃ. ૧–૧૯. ‘વાર્તાકાર ઉમાશંકર’, સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, ૧૯૯૬, પૃ. ૧૪૪–૧૫૬. ‘એક પંખીને કંઈક કહેવું હતું’, ચૈતર ચમકે ચાંદની, માર્ચ, ૧૯૯૬, પૃ. ૯૬–૯૯. ‘૨૧મી જુલાઈ’, પરબ, જુલાઈ, ૧૯૮૬, પૃ. ૧. ‘एकवीसमी जुलाई’, પરબ, ઑગસ્ટ, ૨૦૦૦, પૃ. ૩–૫. પુનર્મુદ્રણ : આવ, ગિરા ગુજરાતી, ૨૦૦૧, પૃ. ૧૮૫–૧૮૮. ‘કવિ ઉમાશંકર જોશીની સંસ્કૃત પર્યેષણા’, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૦૫, પૃ. ૩૨–૪૧. ‘કવિનું સત્ય : સવાઈ સત્ય’, વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૩–૧૧. ‘કવિ પ્રેમાનંદ વિશે કવિ ઉમાશંકર જોશી’, પરબ, માર્ચ, ૧૯૯૪, પૃ. ૧–૪. ‘કાલે હતો તે તડકો ક્યાં છે ?’ (ઉમાશંકર-સ્મરણ), પરબ, ડિસેમ્બર, ૧૯૯૦, પૃ. ૧–૨. ‘જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા ત્રણ વિભૂતિઓ : ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ’, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૨૦૦૬, પૃ. ૧૧–૧૭. ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’, પરબ, નવેમ્બર, ૧૯૮૨, પૃ. ૧–૩. પુનર્મુદ્રણ : મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૫૯–૬૧. ‘પરિસંવાદ (ઉત્તરાર્ધ) : પુરાણકથા અને નવાં પરિમાણ : થોડીક ચર્ચા’, વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૨–૧૩. ‘બૌદ્ધિક બુલો ગએ’, વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૮૮–૯૪. ‘મંગલ શબ્દ’, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૦૨, પૃ. ૪–૫. ‘સ્વપ્નોને સળગવું હોય તો’, ચૈતર ચમકે ચાંદની, માર્ચ, ૧૯૯૬, પૃ. ૨૯–૩૩. મણિલાલ હ. પટેલ, ‘ઉમાશંકર જોશી : મુલાકાતના માણસ’, નિરીક્ષક, ૧–૧–૧૯૯૦, પૃ. ૧૪–૧૮. ‘કવિ ઉમાશંકર જોશી : ઇડરથી બામણા’, પરબ, ડિસેમ્બર, ૧૯૮૩, પૃ. ૨૯–૩૭. પુનર્મુદ્રણ : અરણ્યોમાં આકાશ ઢોળાય છે, ફેબ્રુઆરી, ૧૯૮૫, પૃ. ૬૨–૭૪. ‘કવિ ઉમાશંકર જોશીના કાવ્યવિશેષો’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૯, પૃ. ૨૫૦–૫૬. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨. પૃ. ૩૩–૪૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૨૩–૧૩૧. ‘કવિનું ઘર’, પરબ, જુલાઈ, ૧૯૯૫, પૃ. ૧૦–૧૩. ‘ભાવના અને જીવનમૂલ્યોની કવિતા’, કાવ્યપદાર્થ, પૃ. ૭. ‘શ્રી ઉમાશંકર જોશીની વાર્તાઓ : ફેરતપાસ’, ખેવના–૭૫, ૨૦૦૨, પૃ. ૫૧. પુનર્મુદ્રણ : રચનાલોક, ઑગસ્ટ, ૨૦૦૩, પૃ. ૧૪૮–૧૫૬; ‘પરબ’, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૪૮–૫૩. મધુકર રાંદેરિયા, ‘નવીન કવિતાના સ્થાપક ઉમાશંકર જોશી’, ઘરદીવડા, ફેબ્રુઆરી, ૧૯૫૮, પૃ. ૧૯૯–૨૦૩. મધુ રાય, ‘બહુત નિકલે મેરે અરમાન લેકિન’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૪૯. મધુસૂદન કાપડિયા, ‘ઉમાશંકરની કાવ્યસૃષ્ટિ : પૃથ્વીનો પ્રેમ અને અવનિનું અમૃત’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૪૩–૪૬. ‘સેતુબંધનો કવિ’, ઉત્તરા (વાર્ષિક)–૪, ૧૯૬૮, પૃ. ૨૧–૨૪. મધુસૂદન પારેખ, ‘કવિશ્રી ઉમાશંકર જોશીનું બહુમાન’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો., ૧૯૬૯, પૃ. ૩૩૮. ‘કવિશ્રી ઉમાશંકર જોશીનું વિશિષ્ટ બહુમાન’, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૮૫, પૃ. ૮૫. ‘નિશીથ’ના સર્જકનું અપૂર્વ સન્માન, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૬૮, પૃ. ૧૬૭. ‘પ્રાસંગિક નોંધ : ઉમાશંકર જોશીને સોવિયેત દેશ નેહરુ ચંદ્રક’, બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૭૯, પૃ. ૩૮૫. મનસુખલાલ ઝવેરી, ‘ઉમાશંકર’, કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૭. સુધારાવધારા સાથે પુનર્મુદ્રિત : ‘પરિચય’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૭–૧૦. પુનર્મુદ્રણ : ચિત્રાંકન, માર્ચ, ૧૯૭૪, પૃ. ૧૨૨–૧૨૬. ‘ઉમાશંકર : જીવન અને વિવેચન’, નવચેતન, નવેમ્બર, ૧૯૩૭, પૃ. ૧૩૭–૧૪૧. પુનર્મુદ્રણ : થોડા વિવેચનલેખો, બીજી આવૃત્તિ, માર્ચ, ૧૯૫૯, પૃ. ૨૮૩–૨૯૩; ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૧૯–૩૧. ‘ઉમાશંકર–સ્નેહરશ્મિ’, સમર્પણ, ફેબ્રુઆરી, ૧૯૮૦, પૃ. ૧૦–૧૨. “ ‘નિશીથ’નાં ચિંતન અને દર્શનનાં બીજ”, સ્વાધ્યાય, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૨૬–૪૪૨; પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૩૭–૬૭. ‘પરિસંવાદ (પૂર્વાર્ધ) : સંબોધન’, વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૧૨–૧૪. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૯૮–૧૦૨. મનસુખલાલ ઝવેરી, રમણલાલ શાહ, ‘ઉમાશંકર જેઠાલાલ જોશી (વાસુકિ)’, ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન, ૧૯૫૩, પૃ. ૧૯૪–૧૯૬. મનહર મોદી, ‘મારી મૂડી’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૧૪–૧૧૫. મફત ઓઝા, ‘ઉમાશંકરની કવિતા : છંદોરચના : સિદ્ધિ અને મર્યાદા’ , ઉન્નતભ્રૂ, ઑગસ્ટ, ૧૯૭૫, પૃ. ૧૨૦–૧૨૮. ‘ઉમાશંકરની કવિતાની પદાવલિ’, ઉન્મિતિ, સપ્ટે., ૧૯૭૮, પૃ. ૪૮–૫૬. ‘ઉમાશંકરની કવિતામાં રચનારીતિ’, ઉન્મિતિ, સપ્ટે., ૧૯૭૮, પૃ. ૨૩–૩૭. ‘સૂર્યાસ્ત – સાહિત્યનો ને સંસ્કૃતિનો’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૨૪–૧૨૬. મફતલાલ ભાવસાર, ‘સ્તબક પાંચમો : ઉમાશંકર જોશી’, એકાંકી : સ્વરૂપ અને વિકાસ, ઑગસ્ટ, ૧૯૭૭, પૃ. ૩૫૧–૩૫૮. મહાદેવ ઘોરિયાણી, ‘ઉમાશંકર જોશીની કવિતા’, નવચેતન, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૩૫૧–૩૫૪. महावीर सिंह चौहान, `उमाशंकरजी के साथ दो दिन ।', संस्कृति-सेतु उमाशंकर जोशी, संपा. रजनीकान्त जोशी, 1990, पृ. 142-155. `गुजराती के मूर्धन्य कवि उमाशंकर जोशी: नयी स्थितियाँ - नया बोध', संस्कृति-सेतु उमाशंकर जोशी, संपा. रजनीकन्त जोशी, 1990, पृ. 114-119. મહેન્દ્ર પંડ્યા, ‘ઉમાશંકરની વાર્તાઓ’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૩૬–૧૪૩. મંગેશ પાડગાંવકર (અનુ. જયા મહેતા) ‘ઉમાશંકર : ચિરંતન જ્યોતિસ્તંભ’, કવિતા, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૬૫–૬૮. मंदाकिनी त्रिवेदी, `उमाशंकर जोशीः व्यक्ति से समष्टि के कवि', संस्कृति-सेतु उमाशंकर जोशी, संपा. रजनीकान्त जोशी, 1990, पृ. 156-158. મુરલી ઠાકુર, ‘અંગત બિનઅંગત’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૯૮–૧૦૨. મૂળચંદ પારેખ, ‘ગુજરાતી કવિતા વિશે ઉમાશંકરનાં વ્યાખ્યાનો’ (વૃત્તાંતલેખ), રુચિ, ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૪૩–૪૫. મોહનભાઈ શં. પટેલ, ‘ઉમાશંકર જોશી’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૧૦–૧૧૧. ‘શ્રી ઉમાશંકરનું અનુવાદ-કર્મ’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૩૪–૩૪૦. યજ્ઞેશ દવે, ‘આ ઉમાશંકર મારા જ છે’, પરબ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૨૯–૩૭. પુનર્મુદ્રણ : અરૂપ સાગરે રૂપરતન, ૧૯૯૮, પૃ. ૩૯–૫૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૮૬–૯૪. ‘સ્મૃતિ અતલસમાં અકબંધ ઉમાશંકર’, નવનીત–સમર્પણ, સપ્ટેમ્બર, ૧૯૯૯,
પૃ. ૫૯–૬૪. યશવંત ત્રિવેદી, ‘ઉમાશંકરનાં ગીતો’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૧૮–૧૨૯. યશવંત શુક્લ, ‘ચૈતન્યધર્મી માનવપ્રેમી સારસ્વતની ચિરવિદાય’, બુદ્ધિપ્રકાશ, નવે.–ડિસે., ૧૯૮૮, પૃ. પૂંઠા–પાન ૪ અને ૩. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૨૮–૨૯; ઉમાશંકર એક છબી, સંપા. મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, પૃ. ૩–૫. ‘વિશ્વસ્પન્દે શ્વસનારા કવિ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૮–૧૮૦. પુનર્મુદ્રણ : પ્રતિસ્પન્દ, ૧૯૯૬, પૃ. ૫૦–૫૫. યશોધર મહેતા, ‘ઉમાશંકર ઉવાચ’, આનંદધારા, ૧૯૬૯, પૃ. ૨૭–૨૯. યોગેન્દ્ર વ્યાસ, ‘ચાંદા–સૂરજ જેવા...’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, ૧૯૮૯, પૃ. ૧૦૩–૧૦૪. રઘુવીર ચૌધરી, ‘ઉમાશંકર જોશી’, સહરાની ભવ્યતા, ૧૯૮૦, ૭–૧૭. ‘ઉમાશંકર જોશી’, ઉમાશંકર એક છબી, મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, પૃ. ૬–૧૨. ‘ઉમાશંકર : તારી પૂર્ણતા ગઈ અડી મને’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, ૧૯૮૯, પૃ. ૮૨–૯૦. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૩–૩૦. ‘ઉમાશંકરની કવિતામાં સંવેદના’, ગુજરાતી સાહિત્ય પરિષદ – ૨૨મું સંમેલન, અહેવાલ, પૃ. ૪૧૭–૪૨૫. પુનર્મુદ્રણ : અદ્યતન કવિતા, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧–૧૦. ‘તસવીર : ઉમાશંકર’, ગં્રથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૪–૪૫, ૪૯. પુનર્મુદ્રણ : અદ્યતન કવિતા, ૧૯૭૬, પૃ. ૧૮૨–૧૮૬. रजनीकान्त जोशी, `एक बड़ा आदमी जो था, सचमुच चला गया’, संस्कृति-सेतु उमाशंकर जोशी, संपा. रजनीकान्त जोशी, 1990, पृ. 128-139. રતિલાલ દવે, “પરિસંવાદ (પૂર્વાર્ધ) : ગાંધીયુગની કવિતામાં ગાંધીવાદી વલણો અને ‘નિશીથ’ ”, વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૧૪–૧૭. રતિલાલ નાયક (સંપાદક), ‘જોશી ઉમાશંકર જેઠાલાલ’, ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ, ૧૯૮૮, પૃ. ૬૦. રતુભાઈ અદાણી, જયમલ્લ પરમાર, ‘શીલભદ્ર સારસ્વત ઉમાશંકર જોશી’, ઊર્મિ–નવરચના, જાન્યુ., ૧૯૮૯, પૃ. ૩૯૫–૩૯૬. રમણલાલ ચી. શાહ, ‘ઉમાશંકર જોશી’, વંદનીય હૃદયસ્પર્શ ભાગ : ૧, માર્ચ, ૧૯૯૦, પૃ. ૧૨૨–૧૪૩. ‘ઋતોપાસક ઋષિ સ્વ. ઉમાશંકર જોશી’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૮૨–૯૦. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું., સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૪૪–૧૫૫. રમણલાલ જોશી, ‘ઉમાશંકર જોશી’, શબ્દલોકના યાત્રીઓ–૧, ૧૯૮૩, પૃ. ૧૪૪–૧૫૨. ‘ઉમાશંકર જોશી’, સમર્પણ, ૧૧ જૂન, ૧૯૭૮, પૃ. ૧૬–૨૨. પુનર્મુદ્રણ : સમાંતર, ૧૯૭૬, બીજી સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૮, પૃ. ૧૬૯–૧૭૫. ‘ઉમાશંકર જોશી : ચીનમાં ચૌદ દિવસ’, પરિવેશ, ૧૯૮૮, પૃ. ૨૬૩–૨૬૬. ‘ઉમાશંકર જોશીની કવિતા’, પરબ, જુલાઈ, ૨૦૦૧, પૃ. ૪૫–૪૯. ‘ઉમાશંકર : તંત્રી–સંપાદક’, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૧૯૯૦, પૃ. ૩૭૩–૩૭૫. ‘ઉમાશંકરની કવિતા રશિયન ભાષામાં’, પરિવેશ, જૂન, ૧૯૮૮, પૃ. ૮૮–૯૦. ‘ઉમાશંકરનું કાવ્યવિવેચન’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૮૧–૧૮૫. ‘ઉમાશંકરનું સાહિત્યિક પત્રકારત્વમાં પ્રદાન’, ઉદ્દેશ, સપ્ટેમ્બર, ૧૯૯૭, પૃ. ૪૫–૪૯. ‘ઉમાશંકરને ક્યાં શોધીશું?’, નિરીક્ષક, ૧–૧–’૮૯, પૃ. ૫–૬. પુનર્મુદ્રણ : અમૃત લઈ આવ્યો અવનિનું; સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૩૨–૩૫. ‘કવિની સંનિધિમાં’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૯–૧૪. “ ‘નિસિ દિન બરસત નૈન હમારે’ : ઉમાશંકરની પ્રથમ પુણ્યતિથિએ”, ઉદ્દેશ, ઑગસ્ટ, ૧૯૯૦, પૃ. ૧૪–૧૬. ‘માણ્યું તેનું સ્મરણ કરવું...’, ઉદ્દેશ, ઑકટોબર, ૨૦૦૧, પૃ. ૮૧–૮૨. ‘વિશ્વશાંતિના કવિ ઉમાશંકર જોશી’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૯૫, પૃ. ૧૬૬–૧૬૮. ‘સેતુબંધના સર્જકનો સંસ્પર્શ’, ઉદ્દેશ, ડિસેમ્બર, પૃ. ૧૭૩–૧૮૨. પુનર્મુદ્રણ : સંબંધનાં સરોવર, ૨૦૦૨, પૃ. ૧૯૬–૨૦૨. રમણ સોની, ‘ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન’, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ, ૧૯૮૭, પૃ. ૪૩–૫૧. પુનર્મુદ્રણ : વિવેચનસંદર્ભ, સપ્ટે., ૧૯૯૪, પૃ. ૧–૧૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૯૦–૨૯૯. ‘ઉમાશંકર જોશીનું સંશોધનકાર્ય’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા’, ૧૯૮૯, પૃ. ૩૫–૪૦. પુનર્મુદ્રણ : વિવેચનસંદર્ભ, સપ્ટે., ૧૯૯૪, પૃ. ૧૩–૧૮. રમીલા ભટ્ટ, ‘ઉમાશંકર જોશીનાં એકાંકીઓ’, ઉમાશંકર જોશી, જયંતિ દલાલ અને ચુનીલાલ મડિયાનું ગુજરાતી એકાંકંીને ક્ષેત્રે પ્રદાન, ૨૦૦૦, પૃ. ૩૨–૧૪૭; ઉ.જો.નું એકાંકીક્ષેત્રે પ્રદાન, પૃ. ૪૧૩–૪૨૮. રમેશ કોઠારી, ‘સ્તુત્ય પ્રયાસ’, નિરીક્ષક, ૧–૫–૨૦૦૮, પૃ. ૨૨. રમેશ ગાનાકર, ‘ઉમાશંકરનું ગદ્ય’, ગદ્યાવબોધ, ૧૯૮૩, પૃ. ૨૨૨–૨૪૦. ‘ઉમાશંકર : સુંદરમ્’, વાર્તાવબોધ, ૧૯૮૬, પૃ. ૩૪–૪૫. રમેશ જાની, ‘વાર્તાકાર ઉમાશંકર’, જિજ્ઞાસા, ૧૯૬૮, પૃ. ૨૦૩–૨૦૪. રમેશ પુરોહિત, ‘આત્માની માતૃભાષાના કવિ : ઉમાશંકર’, તસવીર, ૧૯૯૫, પૃ. ૭૪–૮૦. રમેશ મ. ત્રિવેદી, ‘ઉમાશંકર જેઠાલાલ જોશી’, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ૧૯૯૩–’૯૪, પૃ. ૨૨૦–૨૩૪. રમેશ ર. દવે, ‘અણઘડપણું અનેઅકર્મણ્યતા’, નિરીક્ષક, ૧–૫–૨૦૦૮, પૃ. ૨૨. ‘આપણા ઉમાશંકર શું હતા ?’, નિરીક્ષક, ૧–૮–૨૦૦૭, પૃ. ૫–૬. ‘આશુતોષ ઉમાશંકર?!’ (ચર્ચા), તાદર્થ્ય, જુલાઈ, ૧૯૮૮, પૃ. ૪૩–૪૪. ‘પ્રગતિવાદી વાર્તાકારની વાર્તાઓ’ (‘ઝાકળિયું’ અને ‘શ્રાવણીમેળો’ વાર્તાઓના સંદર્ભમાં’), યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૨૯–૨૪૪. ‘બીલીપત્ર’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૩૩–૧૩૪. રમેશ શાહ, ‘શ્રી ઉમાશંકર જોશીના કેળવણીવિષયક વિચારો’, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૨૦૦૭, પૃ. ૧૨–૧૫. રમેશ શુક્લ, “ ‘ગૃહપ્રવેશ’ પહેલાં—”, સંભૂતિ, ૧૯૮૪, પૃ. ૮૨–૮૪. રવીન્દ્ર ઠાકોર, ‘ગુજરાતી એકાંકીની મજલ : એક અલપઝલપ’, ઈક્ષા, ૧૯૮૪, પૃ. ૧૬૦–૧૬૧. રાજેન્દ્ર શાહ, ‘ઉમાશંકર જોશી : એક શ્રદ્ધાંજલિ’, નવનીત–સમર્પણ, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૧૧–૧૩. ‘બોલ અનંત ગગનનો’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૭૧–૭૩. રાધેશ્યામ શર્મા, ‘કવિ ઉમાશંકરની શ્રદ્ધાનો સ્વરૂપાલેખ’, સાંપ્રત, ૧૯૭૮, પૃ. ૩૮–૫૭. ‘સંસ્કૃતિ-સેતુ ઉમાશંકર’, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૮૮, પૃ. ૧–૫. રામકૃષ્ણ ત્રિવેદી, ‘સાહિત્યિક ક્ષિતિજનો એક તેજસ્વી તારક ખરી પડ્યો...’, ગુજરાત, ૨૪–૩૦ ડિસે., ૧૯૮૮, પૃ. ૬. રામચંદ્ર દા. શુક્લ, ‘મેઘાણી અને ઉમાશંકર’, નવલિકાનાં પચાસ વર્ષ, (સન ૧૯૨૯થી ૧૯૭૮), ૧૯૮૨, પૃ. ૧–૬. રામનારાયણ વિ. પાઠક, ‘સ્વ. રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાનવિધિ : શ્રી ઉમાશંકરનો પરિચય’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–’૪૦, વિભાગ–૧, પૃ. ૨૧–૨૩. રામપ્રસાદ બક્ષી, ‘કવિશ્રી ઉમાશંકર જોશી’, ગુજરાતી, જુલાઈ, ૧૯૫૦, પૃ. ૬૬૧. રામપ્રસાદ શુક્લ, બિપિન ઝવેરી ‘ઉમાશંકર જોશી (જન્મ ૧૯૧૧)’, આપણું સાહિત્ય–૨, (આદ્યંત સુધારેલી વધારેલી બીજી આવૃત્તિ), ૧૯૭૧, પૃ. ૨૮૯–૨૯૭. લલ્લુભાઈ મકનજી, ‘શ્રી ઉમાશંકર જોશી — મિત્ર’, મિલન–૯, પૃ. ૨–૫. લાભશંકર ઠાકર, ‘સૃષ્ટિ સમસ્તના બંદા’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૯૧–૯૩. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૭૪–૭૬. લાભશંકર પુરોહિત, “ઉમાશંકરની કવિતા : ‘મંગલ શબ્દ’ની વિભાવના”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૯૧, 
પૃ. ૮૧–૮૪. પુનર્મુદ્રણ : ફલશ્રુતિ, ૧૯૯૯, પૃ. ૨૭૧–૨૭૫. ‘ઉમાશંકરની પ્રથમ–અંતિમ કવિતા : કેટલાંક રસપ્રદ નિરીક્ષણો’, પરબ, જૂન, ૧૯૯૧, પૃ. ૪–૧૧. પુનર્મુદ્રણ : ફલશ્રુતિ, ૧૯૯૯, પૃ. ૨૬૪–૨૭૦. ‘ઉમાશંકરની સિદ્ધાંત-વિવેચના : કેટલાક ફલિતાર્થો’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૩–૧૪. પુનર્મુદ્રણ : ફલશ્રુતિ, ૧૯૯૯, પૃ. ૧૯૦–૨૦૦. વસંત બાપટ (અનુ. જશવંતી દવે), ‘રેશમી દોરીનો સેતુ’, ઉમાશંકર એક છબી, સંપાદન : મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, 
પૃ. ૧૯–૨૬. ‘સગુણ સાકાર આંતરભારતી : ઉમાશંકર જોશી’, કવિતા, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૬૦–૬૪. વિજય શાસ્ત્રી, ‘ઉમાશંકર જોશીની વાર્તાઓ – રચનાદૃષ્ટિએ’, ચાર વાર્તાકારો – એક અભ્યાસ, ૧૯૯૫, પૃ. ૧૫૯–૨૦૬. વિનોદ અધ્વર્યુ, ‘ઉમાશંકર – એકાંકીકાર’, પરબ, જુલાઈ–ઑગસ્ટ, ૧૯૯૭, પૃ. ૧૨–૧૯. વિનોદ ભટ્ટ, ‘વિનોદની નજરે : ઉમાશંકર જોશી’, કુમાર, ઑગસ્ટ, ૧૯૭૮, પૃ. ૨૮૩–૨૮૫. પુનર્મુદ્રણ : વિનોદની નજરે, ૧૯૭૯, પૃ. ૪૦–૪૮; દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૬, 
પૃ. ૩૯–૪૧. વિષ્ણુ પંડ્યા, ‘ઉ. જો. : અકાદમી સન્માનનો ઇન્કાર’, ચંદરવો–૧ (સંપા. આરતી પંડ્યા), ઑક્ટોબર, ૧૯૮૯, પૃ. ૧૬–૧૮. ‘ઉમાશંકર જોશી : સામ્પ્રત ચેતનાના અનુબન્ધે’, શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૨૦૦૬, પૃ. ૩૧–૪૩. વિષ્ણુદેવ પંડિત, ‘જાણે ઈશાવાસ્યમય!’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૪૬. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ‘ઉમાશંકરભાઈ જોશી’, સાહિત્યસંસ્પર્શ, ૧૯૭૯, પૃ. ૪૧૯–૪૨૧. ‘કાલિદાસ અને રવીન્દ્રગોત્રનો કવિ’, બુદ્ધિપ્રકાશ, નવે.–ડિસે., ૧૯૮૮, પૃ. ૪૨૯. પુનર્મુદ્રણ : કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૬૯; અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૨૨–૨૩; ઉમાશંકર એક છબી, સંપા. મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૦, પૃ. ૧–૨. ‘શૈલી અને તત્પુરુષ’ (ઉમાશંકર જોશી, કિસનસિંહ ચાવડા, યશવંત શુક્લની ગદ્યશૈલી વિશે), પરબ, મે ૧૯૮૦, પૃ. ૨૪૪–૨૫૦. ‘સૌષ્ઠવસંપન્ન કવિનો વિજય’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૦૫–૧૦૭. વ્રજલાલ દવે, ‘ઉમાશંકરનું સંપાદનકાર્ય : ભાતીગળ કલરવ’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૪૧–૩૪૭. શિરીષ પંચાલ, ‘ઉમાશંકર જોશી’, વાત આપણા વિવેચનની, ૨૦૦૫, પૃ. ૭૬–૧૨૧. ‘ઉમાશંકર જોશીની કાવ્યવિચારણા’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૭૮–૨૮૯. ‘ઉમાશંકર જોશીની વિવેચના’, સમીપે–૨, ડિસેમ્બર, ૨૦૦૫, પૃ. ૬૦–૮૩; સમીપે–૩, માર્ચ, ૨૦૦૬, પૃ. ૮૧–૧૦૦. શિવકુમાર જોશી, ‘ઉમાશંકર ત્વમેવ’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૫૩–૫૬. શ્રદ્ધા ત્રિવેદી, ‘ઉમાશંકરની કવિતામાં આધ્યાત્મિકતા’, પરબ, જુલાઈ, ૨૦૦૪, પૃ. ૫૦–૫૫. પુનર્મુદ્રણ : પ્રતિભાવકથા, ૨૦૦૫, પૃ. ૫૩–૬૦. સતીશ વ્યાસ, ‘નવાં પરિમાણ’, આધુનિક કવિતામાં ભાષાકર્મ, ૧૯૮૩, પૃ. ૯૮–૧૦૨. સરોજ સી. જોશી, ‘વર્ગ — મારું સ્વર્ગ’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૭૭–૧૭૮. સિતાંશુ યશશ્ચંદ્ર, સીમાંકન અને સીમોલ્લંઘન : ‘ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’, સીમાંકન અને સીમોલ્લંઘન, ૧૯૭૭, પૃ. ૧૨૭–૧૫૨. સુભાષ દવે, ‘ઉમાશંકરનો મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ પરત્વેનો અભિગમ’, વિવેચક ઉમાશંકર, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૯, પૃ. ૨૪–૨૯. સુમન શાહ, ‘ઉમાશંકરની સૃષ્ટિમાં ડુંગર, ઝાડ અને ટ્રેન’, પરબ, નવે., ૧૯૮૨, પૃ. ૨૦–૨૩. સુરેશ જોષી, ‘આપણું કાવ્યવિવેચન (૧૯૪૫–૧૯૬૫)’, કાવ્યચર્ચા, ૧૯૭૧, પૃ. ૪૭–૭૬. સુરેશ દલાલ, ‘ઉમાશંકર’, વિવેચન, એપ્રિલ–જૂન, ૧૯૮૪, પૃ. ૧૫૨–૧૫૪. ‘ઉમાશંકર જોશી’, કવિપરિચય, ૧૯૮૬, પૃ. ૧૦–૩૫. ‘ઉમાશંકર જોશી’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૭૯–૮૧. ‘ઉમાશંકર જોશી’, મારી બારીએથી–૨, ૧૯૭૫, પૃ. ૪૧–૪૪. ‘ઉમાશંકર જોશી’, મારે એકાંતને વન (કવિપરિચય : ૩) ૧૯૯૨, પૃ. ૧૨–૧૪. ‘ઉમાશંકર જોશી : એક શ્રદ્ધાંજલિ’, નવનીત–સમર્પણ, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૧૩–૧૫. ‘ઉમાશંકરનાં ઊર્મિકાવ્યો’, ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૫૨–૫૩. ‘ઉમાશંકરનાં ગીત’, જ્યાં જ્યાં નજર મારી ઠરે (કવિપરિચય : ૨), પૃ. ૩૫૮–૩૬૦. ‘ઉમાશંકર : મોજાંને ચીંધવાં સહેલાં નથી’, મારી બારીએથી–૯, ૧૯૮૪; પુનર્મુદ્રણ : ૧૯૯૬, પૃ. ૭–૮. ‘કવિ ઉમાશંકર’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૦૭–૨૧૨. ‘કવિ ઉમાશંકર’, ચહેરાઓના વનમાં, ૧૯૭૮, પૃ. ૪૭–૫૨. ‘કાવ્યનો પથ : ઉમાશંકર જોશી’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૭૦–૭૩. ‘જીવ બળ્યા કરે છે’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૦૫–૧૦૭. ‘થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી’ (ઉમાશંકરનાં ગીતો), યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૪૧–૧૪૩. પ્રસ્તાવના (સુન્દરમ્–ઉમાશંકરની સૉનેટ-કવિતાના સંદર્ભે), સમન્વય, સપ્ટે., ૧૯૭૫, પૃ. ૧–૫૮. ‘સમન્વય’, પ્રક્રિયા, ૧૯૮૧, પૃ. ૯૫–૧૨૦. સુસ્મિતા મેઢ, ‘ગાંધીયુગના કવિઓ ને વિવેચકો’, ગુજરાતી સાહિત્યનો પરિચય, ૧૯૫૭, પૃ. ૮૯–૯૦. ‘ધરતીની સોડમ’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૬૪–૧૬૭. સ્વપ્નસ્થ, ‘ઉમાશંકરનું અભિવાદન’, રુચિ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૧–૧૨. હરિપ્રસાદ શાસ્ત્રી, ‘સંશોધનકાર ઉમાશંકર’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૩૦–૧૩૫. હરિવલ્લભ ભાયાણી અવનિનું અમૃત, વિચારવિહાર, ૨૦૦૦, પૃ. ૫૩–૫૪. હરીન્દ્ર દવે, ‘અમૃતત્વના કવિનો અમૃત મહોત્સવ’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૭–૮. ‘ઉમાશંકર : એક સ્પંદન’, સોગઠાબાજી, ૧૯૯૨, પૃ. ૧૦૧–૧૦૪. પુનર્મુદ્રણ : વ્યક્તિ અને વિભૂતિ, હરીન્દ્રની કલમે, સંપા. સુરેશ દલાલ, તરુ કજારિયા, ૧૯૯૭, પૃ. ૧૮૦–૧૮૨. ‘ઉમાશંકર જોશી’, કથાથી કવિતા સુધી, ૧૯૯૨, પૃ. ૧૪૦–૧૪૬. ‘ઉમાશંકર જોશીના પત્રો’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૧૦૨–૧૦૫. પુનર્મુદ્રણ : ‘કવિતાની વ્યાખ્યા શા માટે શોધો છો? કવિતાને જ શોધો ને?’ સ્વપ્નની આસમાની લકીર, ૧૯૯૨, પૃ. ૪૭–૫૩. ‘નાટ્યપદ્યની નજીક જતી ક્ષણો વિશે નોંધ’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૭૧–૧૮૩. પુનર્મુદ્રણ : વિવેચનની ક્ષણો, ૧૯૮૭, પૃ. ૧૭૯–૧૯૦. ‘નાટ્યપદ્યની નજીક’, અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૬૭–૧૬૯. હરીશ વિ. પંડિત, ‘ગુજરાતી કવિતામાં શોધનું તત્ત્વ : સુંદરમ્-ઉમાશંકર-રાજેન્દ્ર’, કવિલોક, માર્ચ-એપ્રિલ, ૨૦૦૭, પૃ. ૪–૭. ‘ફત્તેહ કરો...’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૭૪–૧૭૬. હીરાબહેન પાઠક, ‘ઉમાશંકર જોશી : એક શ્રદ્ધાંજલિ’, નવનીત–સમર્પણ, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૧૬–૧૯. ‘કાવ્યની વ્યાખ્યા કાવ્યમાં’, કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૯૧–૯૬. ‘મારી સાહિત્યપ્રવૃત્તિમાં ઉપકારક’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૩૬–૩૯. હીરાલાલ ત્રિ. પારેખ, ‘ઉમાશંકર જેઠાલાલ જોશી’, ગ્રંથ અને ગ્રંથકાર – પૃ. ૪, ૧૯૩૩, પૃ. ૧૧૮. —, ‘ઉમાશંકર જોશી, બામણા ગામથી બ્રહ્મલોક સુધીની યાત્રાનો પથિક વિશ્વમાનવી, 
સારસ્વત શિરોમણિ ઉમાશંકર જોશી’, પુસ્તકાલય, ૧૫–૧–૧૯૮૯, પૃ. ૬૭૪–૬૭૮, —, ‘સાહિત્યભાસ્કર ઉમાશંકર જોશી’, ગુજરાતી સાહિત્ય પરિષદ : નિવૃત્ત થતા પ્રમુખ, ૨૫મું અધિવેશન, જૂનાગઢ, સ્મરણિકા (૧૯૬૯), પૃ. ૧૬૧–૧૬૨. —, ‘ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારનો સમર્પણ–સમારોહ’, કુમાર, જાન્યુ., ૧૯૬૯, 
પૃ. ૨૦–૨૧. —, ‘સ્વ. રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાનવિધિ (અહેવાલ અને ઉમાશંકરનું વ્યાખ્યાન)’, ગુજરાતી સાહિત્યસભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–’૪૦, વિભાગ–૩, પૃ. ૨૧–૩૬. —, `Joshi Umashankar Jethalal', Who's Who of Indian Writers, ૧૯૮૩, Sahitya Akademi, New Delhi, P. – ૨૬૮.