ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદાર ગ્રંથસૂચિ
ખબરદાર ગ્રંથસૂચિ
કવિતા
- ૧ કાવ્યરસિકા ૧૯૦૧.
- ૨ વિલાસિકા ૧૯૦૫.
- ૩ પ્રકાશિકા ૧૯૦૮.
- ૪ The Silken Tassel ૧૯૧૮.
- ૫ ભારતનો ટંકાર ૧૯૧૯.
- ૬ પ્રભાતનો તપસ્વી, કુકકુટદીક્ષા ૧૯૨૦.
- ૭ સંદેશિકા ૧૯૨૫.
- ૮ કલિકા ૧૯૨૬.
- ૯ ભજનિકા ૧૯૨૮.
- ૧૦ રાસચન્દ્રિકા ૧૯૨૯.
- ૧૧ દર્શનિકા ૧૯૩૧.
- ૧૨ કલ્યાણિકા ૧૯૪૦.
- ૧૩ રાષ્ટ્રિકા ૧૯૪૦.
- ૧૪ શ્રીજી ઈરાનશાહનો ગરબો ૧૯૪૨.
- ૧૫ નંદનિકા ૧૯૪૪.
- ૧૬ ગાંધી બાપુ ૧૯૪૮.
- ૧૭ ગાંધીબાપુનો પવાડો ૧૯૪૮.
- ૧૮ Zarthushtra : The First Prophet of the world ૧૯૫૯.
- ૧૯ કીર્તનિકા ૧૯૫૩.
અન્ય
- ૧ ગુજરાતી કવિતાની રચનાકળા ૧૯૪૧.
- ૨ અષો જરથુસ્રની ગાથાઓ પર નવો પ્રકાશ ૧૯૪૯ (અંગ્રેજી અનુવાદ, ૧૯૫૧)
આ ઉપરાંત ‘સ્મારકગ્રંથ’માં એમનાં કેટલાંક પ્રતિકાવ્યો તથા એમના અપ્રકાશિત ગ્રંથોના કેટલાક અંશો પ્રગટ થયેલ છે. ઉપરાંત, ‘હવે પછી પ્રગટ થશે’ એવી નોંધ સાથે, આ જ ગ્રંથમાં ‘મનુરાજ’ પદ્યનાટક, લખેગીતા’, ગદ્યસંગ્રહ, કેટલાક ગુજરાતી-અંગ્રેજી કાવ્યસંગ્રહો આદિ એમનાં ચૌદેક અપ્રકાશિત પુસ્તકોની યાદી પણ આપેલ છે.