ગાતાં ઝરણાં/શૈશવ (મુક્તક)
હું યુવાનીમાં પ્રવેશ્યો તે છતાં
એ રીતે આવ્યા કરી શૈશવની યાદ,
જાણે કોઈ ઘર તજી જાનારને
કોઈ પાછળ દોડીને દેતું હો સાદ.
હું યુવાનીમાં પ્રવેશ્યો તે છતાં
એ રીતે આવ્યા કરી શૈશવની યાદ,
જાણે કોઈ ઘર તજી જાનારને
કોઈ પાછળ દોડીને દેતું હો સાદ.