ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/ટૂંકી વાર્તા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. ક ૧ ટૂંકીવાર્તા વિવેચન

કાકા, સુધા આર.
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ટૂંકીવાર્તાનું રચનાશીલ ‘ટેકનીક’ની દૃષ્ટિએ. ગુજરાત, ૧૯૮૮–‘૮૯.

ભટ્ટ, વનલતાબેન ચન્દ્રગુપ્ત, ૧૯૩૫–
સુંદરમ્, ઉમાશંકર, ચુનીલાલ મડિયા અને જયંતિ દલાલની ટૂંકી વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ, સરદાર પટેલ, ૧૯૯૧-’૯૨.

મહેતા, જયંત અમૃતલાલ, ૧૯૨૫—
ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તાનો ઉદ્ભવ અને વિકાસ, ઈ.૧૯૫૦. મુંબઈ, ૧૯૬૭.

માંગુકિયા, એસ. વી.
ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તા : ધૂમકેતુ, દ્વિરેફ, ૨. વ. દેસાઈ અને ઝવેરચંદ મેઘાણીના વિશેષ સંદર્ભે. સૌરાષ્ટ્ર, ૧૯૮૯.

મોદી, નવીનચન્દ્ર કાલિદાસ, ૧૯૪૧–
ગુજરાતી ટૂંકી વાર્તાઓ : સ્વરૂપ અને વિકાસ. દક્ષિણ ગુજરાત, ૧૯૭૬. પ્રકા. ‘ગુજરાતી ટૂંકીવાર્તા : આકાર અને આગમન.’ ૧૯૮૦, પૃ.૧૯૨.

શાસ્ત્રી, વિજયકુમાર રમણલાલ, ૧૯૪૧–
ટૂંકીવાર્તાના ટેક્નિક અને સ્વરૂપનો અભ્યાસ : ચાર વાર્તાકારોનો અનુલક્ષીને (૧) જયંત ખત્રી (૨) સુંદરમ્ (૩) ઉમાશંકર અને (૪) જયંતિ દલાલ. દક્ષિણ ગુજરાત, ૧૯૮૧.

હિન્દી-ગુજરાતી ટૂંકીવાર્તા
ઇન્દ્રપુરકર, લતા દત્તાત્રેય
સાઠોત્તરી હિન્દી ઔર ગુજરાતી કહાનિયોં મેં નારીજીવન. એમ. એસ. યુનિ., ૧૯૮૭.

પટેલ, નારણભાઈ મથુરભાઈ
સ્વાતંત્ર્યોત્તર હિન્દી અને ગુજરાતી ટૂંકીવાર્તાઓ : તુલનાત્મક અધ્યયન, ૧૯૪૭–૧૯૬૫. દક્ષિણ ગુજરાત, ૧૯૭૩.