ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય-૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમરવિજય-૫ [ઈ.૧૭૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સદાવિજય-સુરેન્દ્રવિજયના શિષ્ય. ૧૩૫ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (ર. ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]