Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય-૬
Language
Watch
View source
અમરવિજય-૬
[ ] : જૈન સાધુ. શુભવિજયશિષ્ય. ૫ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. સસંપમાહાત્મ્ય.
[કા.શા.]
←
અમરવિજય-૫
અમરસાગર
→