ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમૃતવિજય : આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ‘પદ્મપ્રભજિન-સ્તવન’, ૧૩ કડીની ‘પ્રતિમાસ્થાપન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તેનું કર્તૃત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]