ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદચંદ્ર-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આનંદચંદ્ર-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૮૪ કડીની ‘સત્તરભેદીપૂજા’ (ર. ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : ૧ . જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]