ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદચંદ્ર


આનંદચંદ્ર : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધાનાથ-સ્તોત્ર’ નોંધાયેલ મળે છે તે આનંદચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : લીંહસૂચી.
[કુ.દે.]