ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમસાગરશિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉત્તમસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નવપદનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ: ચૈસ્તસંગ્રહ: ૧ [કી.જો.]