ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કપૂરવિજય-૧
કપૂરવિજય-૧ [ઈ.૧૬૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિશિષ્ય ઉદયવિજયના શિષ્ય. ૧૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર. ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨; ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]