ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવજિયશિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કમલવજિયશિષ્ય [ ] : જૈન. ૩૩ કડીની ‘પાર્શ્વચંદ્રમતનિરાસ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]