ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૪
કલ્યાણ-૪ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેમનાં હિંડોળાનાં પદ નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]