ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાંતિસાગર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાંતિસાગર [               ]  : જૈન સાધુ. પંડિત ઉત્તમસાગરના શિષ્ય. સિદ્ધચક્રપૂજાનાં ૪ સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન ધી. શ્રોફ, ઈ.૧૯૩૬. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]