ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરકુશલ
કેસરકુશલ : આ નામે ૨૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે તે કયા કેસરકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]