ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચંદ-૨ [               ]: જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ‘ગૌતમસ્વામીનો છંદ’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧.[ચ.શે.]