ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ
જ્ઞાનકુશલ : આ નામે ‘સુભદ્રાસતી-સઝાય’ મળે છે તે કયા જ્ઞાનકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[કા.શા.]