ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/ઝૂમખરામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઝૂમખરામ [               ]: આ કવિના નામે હરિભક્તિનો મહિમા વર્ણવતું ૬ કડીનું ૧ પદ (મુ.) મળે છે. કૃતિ પ્રાચીન હોવાની ખાતરી થતી નથી. કૃતિ : પ્રાકાસુધા : ૧.[કૌ.બ્ર.]