ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/ઝાંઝણ યતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ઝાંઝણ(યતિ) [ઈ.૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સાગરદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૮) અને ‘હરિવાહન-ચોપાઈ’ના કર્તા.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨. રાહસૂચિ : ૨.
[શ્ર.ત્રિ.]