ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકસિંહ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તિલકસિંહ [ઈ.૧૫૮૫ સુધીમાં] : જૈન - ‘સ્થૂલિભદ્ર-રાસ’ (લે.ઈ.૧૫૮૫)ના કર્તા. સંદર્ભ : ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧ ‘મતિસારકૃત કર્પૂરમંજરી’, ભોગીલાલ સાંડેસરા.[ર.ર.દ.]