ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજરત્નસૂરિશિષ્ય-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તેજરત્નસૂરિશિષ્ય-૨ [સં. ૧૭મી સદી] : જૈન. ૬૦ કડીની ગોડીપાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૫૬૦?/સં. ૧૬૧૬? ‘સંવત સૌલ વસૂ અદૂઆ’, ફાગણ સુદ ૨, રવિવાર)ના કર્તા. કવિ કદાચ કીર્તિરત્નસૂરિ-૨ હોય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]