ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી મુનિ
દેવજી (મુનિ) : આ નામે ૭૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વવિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ [ર.ર.દ.]