ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૩૨, ઈ.૧૬૩૫ અને ઈ.૧૬૩૬નાં રચનાવર્ષો ધરાવતી શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]