ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસમુદ્ર ઉપાધ્યાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવસમુદ્ર(ઉપાધ્યાય) [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. ૫૧ કડીની ‘(બૃહત્તપાગચ્છીય) રત્નસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૪૧૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]