ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવીદાસ-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદના વતની. વેરીસાલજી (અવ. ઈ.૧૭૧૫)ના રાજ્યકાળમાં રચાયેલ નાંદોદના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]