zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવીદાસ-૫ [                ] : ‘જીવ-વેલડી’ના કર્તા. કૃતિની ર. ઈ.૧૭૬૮ આસપાસ દર્શાવવામાં આવી છે, પણ એનો આધાર આપ્યો નથી.

સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [જ.કો.]