ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મહંસ
ધર્મહંસ : આ નામે ૧૯ કડીની ‘જયવલ્લભસૂરિ-સઝાય’ મળે છે તે કયા ધર્મહંસની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]