ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથવો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નથવો [                ] : મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા દુહા (મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ. ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]