ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ -૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નરસિંહ -૩ [ઈ.૧૬૯૮ સુધીમાં] : કવિ પોતાને ‘નરસિંહનવલ’ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં ‘નવલ’ શબ્દ શું સૂચવે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ૬૭ કડવે અધૂરી રહેતી ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી. [કી.જો.]