ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીતિવિજય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નીતિવિજય [                ] : જૈન સાધુ. વિજયરત્નસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]