ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિસાગર નેમીસાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નેમિસાગર/નેમીસાર [ ] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતી મિશ્રભાષાના ‘જિનાજ્ઞાસ્વતન-સવિવરણ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧, ૨; ૨. રાહસૂચી : ૧, ૨.[શ્ર.ત્રિ.]