ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસાગર-૨
પદ્મસાગર-૨ [ઈ.૧૬૬૫માં હયાત] : જૈન. ૭ કડીના ‘સ્થૂલિભદ્ર-ગીત’ (ર.ઈ.૧૬૬૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]