ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર
Jump to navigation
Jump to search
પદ્મસુંદર : આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પદ્મસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]