ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરભો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરભો [                ] : ભક્તકવિ. ૫ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫.[કી.જો.]