પબ્બો [ઈ.૧૬૧૩માં હયાત] : જૈન. ૪૫ કડીની ‘જીવશિખામણની સઝાય’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ). સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]