The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાનચંદ-૧ [ઈ.૧૮૩૭માં હયાત] : જૈન સાધુ. ખુશાલજીના શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય’ (ર.ઈ.૧૮૩૭; મુ.)ના કર્તા.
કૃતિ : જૈસસંગ્રહ(ન.).[શ્ર.ત્રિ.]