ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાનચંદ-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પાનચંદ-૨ [ઈ.૧૮૫૦ સુધીમાં] : જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ (લે.ઈ.૧૮૫૦)ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[ચ.શે.]