ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિજ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પુણ્યવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ મળે છે. તેના કર્તા કયા પુણ્યવિજય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]