ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિજય-૧


પુણ્યવિજય-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજનૃપ રાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાનસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]