ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભાચંદ્ર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રભાચંદ્ર  [     ] : દિગંબર જૈન સાધુ. ૬૦ કડીના ‘બાહુબલિભરત-છંદ’ (લે.ઈ.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]