ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ-મુનિ-૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રેમ(મુનિ)-૫ [                ] જૈન સાધુ. ચરણપ્રમોદના શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિંદુની-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]