ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બિલ્હ-વિલ્હણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બિલ્હ/વિલ્હણ : બિલ્હને નામે ‘જિનચંદ્રસૂરિસ્તુતિ (લે.સં.૧૭મી સદી), વિલ્હણને નામે ‘હીરકલશમુનિ-સ્તુતિ’ (લે.સં.૧૭મી સદી) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.]