ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહર-મનોહરદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મનોહર/મનોહરદાસ  : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બીજું ‘ભવાનીનો છંદ’ નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.; ર.સો.]