ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયાવિજ્ય
મયાવિજ્ય [ ] : જૈન. ૯ કડીની ‘મૂર્ખને પ્રતિબોધની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં).[શ્ર.ત્રિ.]